આજ સુધી મને એ સમજમાં
આજ સુધી મને
એ સમજમાં નથી આવ્યું,
કે બપોરે આવતી ઊંઘ રાત્રે
ક્યાં ચાલી જાય છે !!
😂😂😂😂😂😂
aaj sudhi mane
e samaj ma nathi aavyu,
ke bapore aavati ungh ratre
kya chali jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું સુતી તો આખો દિવસ
હું સુતી તો
આખો દિવસ રહું,
પણ મમ્મીનું વેલણ
ઉઠાવી દે છે !!
😂😂😂😂😂😂
hu suti to
aakho divas rahu,
pan mummy nu velan
uthavi de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દરેક સાથે લોહીના સંબંધ હોય
દરેક સાથે લોહીના
સંબંધ હોય એ જરૂરી નથી,
મારે તો લોહી પીનારા સાથે
પણ સંબંધ છે !!
😂😂😂😂😂😂
darek sathe lohina
sambandh hoy e jaruri nathi,
mare to lohi pinara sathe
pan sambandh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેટલીવાર ફોનના ટફન ગ્લાસ નહીં
જેટલીવાર ફોનના
ટફન ગ્લાસ નહીં તૂટ્યા હોય,
એટલીવાર તો મારું
દિલ તૂટ્યું છે !!
jetalivar phone ne
tuffen glass nahi tutye hoy,
etalivar to maru
dil tutyu chhe !!
Gujarati Jokes
3 years ago
એવી ખબર મળી છે મારી
એવી ખબર મળી છે મારી
જૂની ગર્લફ્રેન્ડ બાળકોને ભણાવે છે,
અને મારા નામના છોકરાઓને
વગર વાંકે બહુ મારે છે !!
😂😂😂😂😂😂😂
evi khabar mali chhe mari
juni girlfriend balakone bhanave chhe,
ane mara nam na chhokaraone
vagar vanke bahu mare chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજે આખો દિવસ એની સાથે
આજે આખો
દિવસ એની સાથે વાત કરી,
હમણાં એણે વોટ્સએપ સ્ટેટસ મુક્યું,
What a boring day!
😂😂😂😂😂😂😂
aaje aakho
divas eni sathe vat kari,
hamana ene whatsapp status mukyu,
what a boring day!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યાંય કોઈપણ પ્રોબ્લેમ હોય તો
ક્યાંય કોઈપણ પ્રોબ્લેમ
હોય તો મને બોલાવી લેવાનો,
ઝઘડો જોવાનો મને બહુ શોખ છે !!
😂😂😂😂😂😂
kyany koipan problem
hoy to mane bolavi levano,
zaghado jovano mane bahu shokh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકડાઉનમાં લોકોને, સેનેટાઈઝર કરતા ફેવિકોલની
લોકડાઉનમાં લોકોને,
સેનેટાઈઝર કરતા ફેવિકોલની
વધારે જરૂર છે !!
😂😂😂😂😂😂
lockdown ma lokone,
sanitizer karat fevicol ni
vadhare jarur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું તો એટલી શરીફ છું,
હું તો
એટલી શરીફ છું,
કે મારા BF ને પણ
ભાઈ બોલી દઉં !!
😂😂😂😂😂😂
hu to
etali sharif chhu,
ke mara bf ne pan
bhai boli dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્ન તો એ છોકરા સાથે
લગ્ન તો
એ છોકરા સાથે જ કરીશ,
કે જે ઝઘડા પછી બોલે કે
બધો વાંક મારો છે ચાલ બે
થપ્પડ લગાવી દે !!
😂😂😂😂😂😂
lagn to
e chhokara sathe j karish,
ke je zaghada pachhi bole ke
badho vank maro chhe chal be
thappad lagavi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
