લગ્ન સંસાર એમનેમ નથી ટકતો
લગ્ન સંસાર
એમનેમ નથી ટકતો વ્હાલા,
કાગડીને પણ કોયલ માનવી પડે છે !!
😂😂😂😂😂😂
lagn sansar
em nem nathi takato vhala,
kagadine pan koyal manavi pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે તો ચોપડીઓએ પણ જવાબ
હવે તો ચોપડીઓએ
પણ જવાબ આપી દીધો,
તું રહેવા દે તારાથી નહીં થાય !!
😂😂😂😂😂😂
have to chopadioe
pan javab api didho,
tu raheva de tarathi nahi thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઠંડીમાં દુકાને જઈને આઈસ્ક્રીમ માંગી
ઠંડીમાં દુકાને જઈને
આઈસ્ક્રીમ માંગી લઈએ,
તો આજુબાજુ ઉભેલા એવી રીતે જોશે
જાણે ચરસ માંગી લીધું હોય !!
😂😂😂😂😂😂
thandima dukane jaine
ice cream mangi laie,
to aajubaju ubhela evi rite joshe
jane charas mangi lidhu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓ આંખમાં એટલું કાજળ
અમુક
છોકરીઓ આંખમાં
એટલું કાજળ લગાવે ને,
કે એટલામાં તો છોકરાના
ચાર જોડી બુટ પોલીશ
થઇ જાય !!
😂😂😂😂😂
amuk
chhokario aankhama
etalu kajal lagave ne,
ke etalama to chhokarana
char jodi but polish
thai jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વધારે ખુશ થવાની જરૂર નથી
વધારે ખુશ
થવાની જરૂર નથી સાહેબ,
શરૂઆતમાં બધા ફટાફટ
જ રીપ્લાય કરે છે !!
😂😂😂😂😂😂
vadhare khush
thavani jarur nathi saheb,
sharuat ma badha fatafat
j reply kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વોટ્સએપ વાળા શું પ્રાઈવેટ મેસેજ
વોટ્સએપ વાળા
શું પ્રાઈવેટ મેસેજ જોઈ લેશે,
જયારે જેને મોકલ્યો છે એ જ
સીન નથી કરતા !!
😂😂😂😂😂😂😂
whatsapp vala
shu privat message joi leshe,
jayare jene mokalyo chhe e j
seen nathi karata !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મન તો એવું કરે છે,
મન તો એવું કરે છે,
કે ત્યાં આવીને તને બે
ઝાપટ મારીને ભાગી જાઉં !!
😂😂😂😂😂
man to evu kare chhe,
ke tya aavine tane be
zapat marine bhagi jau !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારું બસ એટલું જ કહેવું
મારું બસ એટલું જ
કહેવું છે કે આત્મનિર્ભર બનો,
લોકડાઉન 4 પછી લોકડાઉન
5 પોતે જ લગાડી દેજો !!
😂😂😂😂😂😂
maru bas etalu j
kahevu chhe ke atmanirbhar bano,
lockdown 4 pachi lockdown
5 pote j lagadi dejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગમે એટલા ગ્લુકોઝ પી લ્યો,
ગમે એટલા ગ્લુકોઝ પી લ્યો,
ઈન્સ્ટન્ટ એનર્જી તો પડોશ વાળી
ભાભીને જોઇને જ આવે !!
😂😂😂😂😂😂
game etala glucose pi lyo,
instant energy to padosh vali
bhabhine joine j ave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આખી ચોપડી લખીશ તારી બેવફાઈ
આખી ચોપડી
લખીશ તારી બેવફાઈ પર,
હું જમા કરું છું તારા
Screenshots !!
😂😂😂😂😂😂
aakhi chopadi
lakhish tari bevafai par,
hu jama karu chhu tara
screenshots !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
