તમે લેટ રિપ્લાય આપો એટલે
તમે લેટ રિપ્લાય આપો
એટલે જ બીજે ફાંફા મારવા પડે,
બાકી તો તમે જ મારી જાન છો !!
😂😂😂😂😂😂
tame let reply aapo
etale j bije fafa marava pade,
baki to tame j mari jan chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શોધવાથી કદાચ ભગવાન પણ મળી
શોધવાથી કદાચ
ભગવાન પણ મળી જશે,
પણ મિત્રને આપેલી પેન ક્યારેય
પાછી મળતી નથી !!
😂😂😂😂😂😂
sodhavathi kadach
bhagavan pan mali jashe,
pan mitr ne aapeli pen kyarey
pachi malati nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોણ કહે છે કે ચશ્માવાળા
કોણ કહે છે કે
ચશ્માવાળા બહુ Cute હોય છે,
પેલી કહેવત નથી સાંભળી કે બાડા
બત્રીસ લખણા હોય !!
😅😂😜😜😂😅😅😂😜
kon kahe chhe ke
chasmavala bahu cute hoy chhe,
peli kahevat nathi sambhali ke bada
batris lakhana hoy !!
😅😂😜😜😂😅😅😂😜
Gujarati Jokes
3 years ago
મને લાગે છે કે બધાને
મને લાગે છે કે
બધાને ન્યાય મળવો જોઈએ,
એક દિવસ Single Day તરીકે
પણ ઉજવવો જોઈએ !!
😂😂😂😂😂
mane lage chhe ke
badhane nyay malavo joie,
ek divas single day tarike
pan ujavavo joie !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ તમારા મેસેજનો જવાબ જરૂર
છોકરીઓ તમારા
મેસેજનો જવાબ જરૂર આપશે,
પણ ત્યારે જયારે એને કંટાળો
આવતો હશે !!
😂😂😂😂😂😂😂
chhokario tamara
message no javab jarur aapashe,
pan tyare jayare ene kantalo
aavato hashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગાળો પણ આપી શકતી હતી,
ગાળો પણ
આપી શકતી હતી,
ભાઈ કહેવાની શું
જરૂર હતી !!
😂😂😂😂😂😂
galo pan
aapi shakati hati,
bhai kahevani shu
jarur hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું Ignore નથી કરતી, બસ
હું Ignore નથી કરતી,
બસ Reply આપવાનું
ભૂલી જાઉં છું !!
😂😂😂😂😂😂
hu ignore nathi karati,
bas reply aapavanu
bhuli jau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોરોનાના કારણે લોકો એટલા હાથ
કોરોનાના કારણે લોકો
એટલા હાથ ધોઈ રહ્યા છે,
કે સાધારણ જીવાણુંઓ કોઈ
ભૂલ વગર મરી રહ્યા છે !!
😂😂😂😂😂😂
coronana karane loko
etala hath dhoi rahya chhe,
ke sadharan jivanuo koi
bhul vagar mari rahya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મહેરબાની કરીને પોલીસ મારતી હોય
મહેરબાની કરીને
પોલીસ મારતી હોય
એવી કલીપ મુકવી નહીં,
ઘરવાળી પરાણે ચીજ વસ્તુ
લેવા બહાર મોકલે છે !!
😂😂😂😂😂😂
maherabani karine
police marati hoy
evi clip mukavi nahi,
gharavali parane chij vastu
leva bahar mokale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો કારણ વગર જ
અમુક લોકો કારણ
વગર જ સારા લાગે છે,
જેમ કે તમને લોકોને હું !!
😂😂😂😂😂😂
amuk loko karan
vagar j sara lage chhe,
jem ke tamane lokone hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
