હું એટલી હદે #સિંગલ છું,
હું એટલી હદે #સિંગલ છું,
કે મારો ફોટો મને જ મોકલીને
કહું છું કે જોઇને #ડીલીટ કરી દેજે !!
😝😝😝😝😝😝
hu etali hade#singal chhu,
ke maro photo mane j mokaline
kahu chhu ke joine #delete kari deje !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
ગર્લફ્રેન્ડની પસંદ પર ક્યારેય હસવું
ગર્લફ્રેન્ડની પસંદ
પર ક્યારેય હસવું નહીં,
કારણ કે તમે પણ એમાના
જ એક છો !!
girlfriend ni pasand
par kyarey hasavu nahi,
karan ke tame pan emana
j ek chho !!
Gujarati Jokes
3 years ago
છોકરીઓ ક્યારેય એમની મમ્મી સિવાય,
છોકરીઓ ક્યારેય
એમની મમ્મી સિવાય,
બીજી છોકરીની તારીફ
ના સાંભળી શકે !!
😂😂😂😂😂😂😂
chhokario kyarey
emani mummy sivay,
biji chhokarini tarif
n sambhali shake !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા,
ફોટામાં એટલા
જ ફિલ્ટર વાપરવા,
કે જયારે કોઈને રૂબરૂ મળો
ત્યારે એને હાર્ટ એટેક ના
આવી જાય !!
😂😂😂😂😂😂
fotama etala
j filtar vaparava,
ke jayare koine rubaru malo
tyare ene hart etek na
aavi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમને જ્ઞાન એટલું જ દેવું,
અમને
જ્ઞાન એટલું જ દેવું,
જેટલી ગાળો ખાવાની
ત્રેવડ હોય !!
😂😂😂😂😂😂
amane
gnan etalu j devu,
jetali galo khavani
trevad hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકોને જોઇને લાગે છે,
અમુક લોકોને
જોઇને લાગે છે,
ગાળોની શોધ બિલકુલ
જરૂરી હતી !!
😂😂😂😂😂😂
amuk lokone
joine lage chhe,
galoni shodh bilakul
jaruri hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કિમતી વસ્તુ હંમેશા સિંગલ હોય,
કિમતી વસ્તુ
હંમેશા સિંગલ હોય,
જેમ કે ચાંદ, સુરજ અને હું !!
😂😂😂😂😂😂
kimati vastu
hammesha singal hoy,
jem ke chand, suraj ane hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવેથી લગ્નમાં આઠમું વચન એ
હવેથી લગ્નમાં
આઠમું વચન એ હશે,
કે અમે વેવાઈ વેવાણ
આજથી એકબીજાને ભાઈ બહેન
કહીને બોલાવીશું !!
😂😂😂😂😂😂
havethi lagn ma
athamu vachan e hashe,
ke ame vevai vevan
aajathi ekabijane bhai bahen
kahine bolavishun !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાંજે મોડા સુઈને પણ સવારે
સાંજે મોડા સુઈને પણ
સવારે વહેલા ઉઠી જતા લોકોને,
એક ઓસ્કાર મળવો જોઈએ !!
😂😂😂😂😂😂
sanje moda suine pan
savare vahela uthi jata lokone,
ek oscar malavo joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભીડમાં બધાથી અલગ દેખાવું છે ?
ભીડમાં બધાથી
અલગ દેખાવું છે ?
તો અત્યારથી જ સ્વેટર
પહેરવાનું ચાલુ કરી દો !!
😂😂😂😂😂😂
bhid ma badhathi
alag dekhavu chhe?
to atyar thi j svetar
paheravanu chalu kari do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
