સૌથી મોટું પુણ્યનું કામ એટલે,
સૌથી મોટું
પુણ્યનું કામ એટલે,
ભાઈબંધનું સેટિંગ
કરાવી આપવું !!
😂😂😂😂😂
sauthi motu
puny nu kam etale,
bhaibandh nu setting
karavi aapavu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જોડીઓ ઉપર બને છે, અને
જોડીઓ ઉપર બને છે,
અને પાર્કમાં પકડાય છે !!
jodio upar bane chhe,
ane park ma pakaday chhe !!
Gujarati Jokes
3 years ago
હવે ઠંડી ચાલુ થઇ ગઈ
હવે ઠંડી
ચાલુ થઇ ગઈ છે,
ઘરે લગ્નની વાત
કરવી પડશે !!
😂😂😂😂😂😂
have thandi
chalu thai gai chhe,
ghare lagn ni vat
karavi padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બહુ મહેનતથી બગાડી છે ખુદને,
બહુ મહેનતથી
બગાડી છે ખુદને,
જાઓ તમે કોઈક
બીજાને સુધારો !!
😂😂😂😂😂😂
bahu mahenat thi
bagadi chhe khud ne,
jao tame koik
bijane sudharo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પટાવવાવાળા તો, વેવાણને પણ પટાવી
પટાવવાવાળા તો,
વેવાણને પણ પટાવી લે છે !!
😜😜😜😜😜😜
patavavavala to,
vevanane pan patavi le chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
હલ્દી લગાવવાની ઉંમરમાં, લોકો ચૂનો
હલ્દી
લગાવવાની ઉંમરમાં,
લોકો ચૂનો લગાવીને
જતા રહે છે !!
😂😂😂😂😂😂
haldi
lagavavani ummar ma,
loko chuno lagavine
jata rahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
યાર મારી દોસ્ત ફૂલ જેવી
યાર મારી
દોસ્ત ફૂલ જેવી છે,
મને ડર છે કે બકરી એને
ખાઈ ના જાય !!
😂😂😂😂😂😂
yar mari
dost phul jevi chhe,
mane dar chhe ke bakari ene
khai na jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સિંગલ હું છું પણ, ચિંતા
સિંગલ હું છું પણ,
ચિંતા મારા રીલેટીવ્સને
વધારે છે !!
😂😂😂😂😂😂
singal hu chhu pan,
chinta mara reletives ne
vadhare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શકલની તો ખબર નહીં, પણ
શકલની
તો ખબર નહીં,
પણ જિંદગી બહુ મસ્ત
હતી 10 વર્ષ પહેલા !!
😂😂😂😂😂😂
sakal ni
to khabar nahi,
pan jindagi bahu mast
hati 10 varsh pahela !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક ટેન્શન એ કે લગ્ન
એક ટેન્શન
એ કે લગ્ન નથી થતા,
બીજું એ કે સગાઇ પણ
નથી થતી !!
😂😂😂😂😂😂
ek tension
e ke lagn nathi thata,
biju e ke sagai pan
nathi thati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
