કાલે છોકરાવાળા મને જોવા આવ્યા,
કાલે છોકરાવાળા
મને જોવા આવ્યા,
કહે છોકરી પછી પહેલા એનો
મોબાઈલ જોવા દો !!
😂😂😂😂😂😂
kale chhokaravala
mane jova aavya,
kahe chhokari pachi pahela eno
mobile jova do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકો પોતાના Crush માટે હાથ
લોકો પોતાના
Crush માટે હાથ કાપી લે છે,
હું તો એ પાગલ માટે મારા
નખ પણ ના કાપું !!
😂😂😂😂😂😂
loko potana
crush mate hath kapi le chhe,
hu to e pagal mate mara
nakh pan na kapu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક લોકો આખું વર્ષ ભણીને
અમુક લોકો આખું
વર્ષ ભણીને પાસ થાય છે,
અને મારા જેવા ખાલી 2
રાત જાગીને !!
😂😂😂😂😂😂
amuk loko aakhu
varsh bhanine pas thay chhe,
ane mara jeva khali 2
rat jagine !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માન્યું કે તું બહુ હેન્ડસમ
માન્યું કે તું બહુ
હેન્ડસમ અને સારો છે,
જઈને ડૂબી મર તું ક્યાં મારો છે !!
😂😂😂😂😂😂
manyu ke tu bahu
hendsome ane saro chhe,
jaine dubi mar tu kya maro chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ તમે પણ #પ્રપોઝ કરતા
છોકરીઓ તમે પણ
#પ્રપોઝ કરતા શીખી જાઓ,
આમ ક્યાં સુધી છોકરાઓના
ભરોસે રહેશો !!
😂😂😂😂😂😂
chhokario tame pan
#prapojh karata shikhi jao,
aam kya sudhi chhokaraona
bharose rahesho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નવરાત્રીમાં ફાલ્ગુનીબેન અને કિંજલબેન, ઇંધણા
નવરાત્રીમાં
ફાલ્ગુનીબેન અને કિંજલબેન,
ઇંધણા વીણવા આવશે અને
રૂપિયા વીણીને જતા રહેશે !!
😂😂😂😂😂😂
navaratrima
falguniben ane kinjalben,
indhana vinava aavashe ane
rupiya vinine jata raheshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓને જોઇને લાગે, એનો
અમુક
છોકરીઓને જોઇને લાગે,
એનો જન્મ ખાલી પાણીપુરી
ખાવા જ થયો છે !!
😂😂😂😂😂😂
amuk
chhokarione joine lage,
eno janm khali panipuri
khava j thayo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
થપ્પડથી ડર નથી લાગતો સાહેબ,
થપ્પડથી ડર
નથી લાગતો સાહેબ,
પણ રાતે ફોન વાપરતી
હોઉં ત્યારે મમ્મી આવી
જવાનો ડર લાગે છે !!
😂😂😂😂😂
thappad thi dar
nathi lagato saheb,
pan rate phone vaparati
hou tyare mammi aavi
javano dar lage chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઈતિહાસ ગવાહ છે મિત્રો, જે
ઈતિહાસ
ગવાહ છે મિત્રો,
જે બાઠીયો હોય એ બઉ
હરામી હોય છે !!
itihas
gavah chhe mitro,
je bathiyo hoy e bau
harami hoy chhe !!
Gujarati Jokes
3 years ago
બસ એટલું જ કહેવાનું છે,
બસ
એટલું જ કહેવાનું છે,
દિવાળી આવી રહી છે
તો બધા પોતપોતાની ફૂલઝર
સાચવીને રાખજો !!
😂😂😂😂😂😂
bas
etalu j kahevanu chhe,
divali aavi rahi chhe
to badha potapotani fulazar
sachavine rakhajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
