અમુક લોકો કોલેજમાં આવી જાય

અમુક લોકો
કોલેજમાં આવી જાય છે,
પણ એમની હાઈટ 10માં
ધોરણમાં જ રહી જાય છે !!
😂😂😂😂😂😂

amuk loko
college ma aavi jay chhe,
pan emani hait 10ma
dhoran ma j rahi jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઝેરનું મારણ ઝેર અને લોઢું

ઝેરનું મારણ ઝેર
અને લોઢું જ લોઢાને કાપે,
તો આ ઠંડીમાં શરીરે બરફ
ચોળાય કે નહીં ?
😂😂😂😂😂😂

zer nu maran zer
ane lodhu j lodhane kape,
to thandima sharire baraf
cholay ke nahi?
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે છોકરાઓ PUBG નથી રમતા,

જે છોકરાઓ
PUBG નથી રમતા,
એ જ BOYFRIEND બનવાને
લાયક હોય છે !!
😂😂😂😂😂😂

je chhokarao
pubg nathi ramata,
e j boyfriend banavane
layak hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

નાલાયક બનવું એ પણ એક

નાલાયક બનવું
એ પણ એક Art છે,
અને મારા બધાય ફ્રેન્ડસ
એના Artist છે !!
😂😂😂😂😂😂

nalayak banavu
e pan ek art chhe,
ane mara badhay friends
ena artist chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું દોસ્ત નહીં જિંદગી છે

તું દોસ્ત
નહીં જિંદગી છે મારી,
અને થું છે આવી જિંદગી પર !!
😝😝😝😝😝😝

tu dost
nahi jindagi chhe mari,
ane thu chhe aavi jindagi par !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

હું તો ખાલી #AC ની

હું તો ખાલી
#AC ની હવા ખાવા
#ATM માં જતો હતો,
એ પૈસાવાળો સમજીને
#SET થઇ ગઈ !!
😂😂😂😂😂😂

hu to khali
#ac ni hava khava
#atm ma jato hato,
e paisavalo samajine
#set thai gai !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જો કોઈ વ્યક્તિ વાત કરવા

જો કોઈ વ્યક્તિ વાત
કરવા માટે માવો થૂંકી રહ્યો છે,
તો સમજી લો કે બહુ જ્ઞાનની
વાત બતાવશે !!
😂😂😂😂😂😂

jo koi vyakti vat
karava mate mavo thunki rahyo chhe,
to samaji lo ke bahu gnan ni
vat batavashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એટલો સંસ્કારીક કલયુગ આવી ગયો

એટલો સંસ્કારીક
કલયુગ આવી ગયો છે કે,
છોકરી ની વિદાય વખતે
મમ્મી-પપ્પા કરતા શેરીના
છોકરાં વધુ રડે છે !!
😂😂😂😂😂😂😂

etalo sanskarik
kalayug avi gayo chhe ke,
chhokari ni viday vakhate
mummy-pappa karata sherina
chhokara vadhu rade chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

Hmm નો મતલબ કે તારી

Hmm નો
મતલબ કે તારી બકબકનો,
મારી પાસે કોઈ જવાબ
નથી !!
😄😄😄😄😄

hmm no
matalab ke tari bakabak no,
mari pase koi javab
nathi !!
😄😄😄😄😄

Gujarati Jokes

3 years ago

દિલ તૂટી જાય એના કરતા,

દિલ તૂટી
જાય એના કરતા,
મોબાઈલ તૂટવાથી
વધારે દુખ થાય છે !!
😂😂😂😂😂

dil tuti
jay ena karata,
mobile tutavathi
vadhare dukh thay chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.