છોકરીઓને કોઈ બીજો શોખ હોય
છોકરીઓને કોઈ
બીજો શોખ હોય કે ના હોય,
પણ બેનપણીના વરને જોવાનો
બહુ મોટો શોખ હોય છે !!
😂😂😂😂😂😂
chhokarione koi
bijo shokh hoy ke na hoy,
pan benapanina var ne jovano
bahu moto shokh hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લાગે છે આ ચાની આદત,
લાગે છે આ ચાની આદત,
મને એક દિવસ પ્રધાનમંત્રી
બનાવીને જ છોડશે !!
😂😂😂😂😂😂
lage chhe aa chani aadat,
mane ek divas pradhan mantri
banavine j chhodashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘરમાં શાક અને હોટેલમાં સબ્જી
ઘરમાં શાક અને
હોટેલમાં સબ્જી બોલવાવાળા,
મારા ગુજરાતી ભાઈઓને કોઈ
ના પહોચી શકે !!
😂😂😂😂😂😂
ghar ma shak ane
hotel ma sabji bolavavala,
mara gujarati bhaione koi
na pahochi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ કોઈને સાચો પ્રેમ કરવો
આજકાલ
કોઈને સાચો પ્રેમ કરવો એ,
જિંદગી ઝંડ કરવા બરાબર છે !!
😂😂😂😂😂
aajakal
koine sacho prem karavo e,
jindagi zand karava barabar chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બાટલો અને બાટલીમાં શું ફરક.....
બાટલો અને
બાટલીમાં શું ફરક.....
બાટલો ચઢાવવો પડે ને બાટલી
એની મેળે જ ચઢી જાય !!
😂😂😂😂😂
batalo ane
batalima shu farak.....
batalo chadhavavo pade ne batali
eni mele j chadhi jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે,
પ્રેમ એક
ખુબસુરત અહેસાસ છે,
ઉપરની લાઈન એકદમ
બકવાસ છે !!
😂😂😂😂😂
prem ek
khubasurat ahesas chhe,
uparani line ekadam
bakavas chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાલે એક છોકરીને દુકાન પર
કાલે એક છોકરીને
દુકાન પર પૂછતાં જોઈ,
ભાઈ આ બાર રૂપિયા
વાળી મેગીના કેટલા ?
😂😂😂😂😂😂
kale ek chhokarine
dukan par puchhata joi,
bhai aa bar rupiya
vali megina ketala?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું પણ થાંભલે લટકતા GEB
તું પણ થાંભલે લટકતા
GEB ના વાયર જેવી છો,
સામે દેખાય તો છે પણ
અડી નથી શકતો !!
😂😂😂😂😂😂
tu pan thambhale latakata
geb na vayar jevi chho,
same dekhay to chhe pan
adi nathi shakato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓ દુનિયાભરની Challenge Accept કરશે,
છોકરીઓ દુનિયાભરની
Challenge Accept કરશે,
પણ પોતાની ભૂલ ક્યારેય
Accept નહીં કરે !!
😂😂😂😂😂😂
chhokario duniyabhar ni
challenge accept karashe,
pan potani bhul kyarey
accept nahi kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જેને આપણું કામ હશે, એ
જેને
આપણું કામ હશે,
એ Hmm પછી પણ
Reply કરશે !!
😂😂😂😂😂😂
jene
aapanu kam hashe,
e hmm pachi pan
reply karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
