Teen Patti Master Download
વિદાય સમયે રડતી કન્યાને માતાએ

વિદાય સમયે રડતી
કન્યાને માતાએ સમજાવ્યું કે
રડ નહીં દીકરી મેકઅપ વિખાઈ
જશે તો જાન પાછી જશે !!

viday samaye radati
kanyane matae samajavyu ke
rad nahi dikari mackup vikhai
jashe to jan pachi jashe !!

Gujarati Jokes

2 years ago

માણસ પ્રેમમાં પાગલ થાય કે

માણસ પ્રેમમાં
પાગલ થાય કે ના થાય,
આ ગરમીમાં એક દિવસ જરૂર
પાગલ થઇ જશે !!

manas premama
pagal thay ke na thay,
aa garamima ek divas jarur
pagal thai jashe !!

Gujarati Jokes

2 years ago

જ્યાં તમારી ઈજ્જત ના હોય

જ્યાં તમારી ઈજ્જત
ના હોય ત્યાં ના જવું જોઈએ
એટલે જ હું ત્રણ દિવસથી
મારા ઘેર નથી ગયો !!

jya tamari ijjat
na hoy tya na javu joie
etale j hu tran divasathi
mara gher nathi gayo !!

Gujarati Jokes

2 years ago

પ્રેમમાં પડેલો છોકરો, નિરાંતે બેસીને

પ્રેમમાં પડેલો છોકરો,
નિરાંતે બેસીને #IPL પણ
નથી જોઈ શકતો !!

premama padelo chhokaro,
nirante besine#ipl pan
nathi joi shakato !!

Gujarati Jokes

2 years ago

મારું બેંક એકાઉન્ટ અને મારું

મારું બેંક એકાઉન્ટ
અને મારું દિલ બંને
બહુ સાફ છે !!

maru bank account
ane maru dil banne
bahu saf chhe !!

Gujarati Jokes

2 years ago

કરોડપતિ બનવાના ચક્કરમાં, 49 પણ

કરોડપતિ
બનવાના ચક્કરમાં,
49 પણ હારી ગયો !!

karodapati
banavana chakkarama,
49 pan hari gayo !!

Gujarati Jokes

2 years ago

આજકાલ કાગડાઓ જેટલું કાવ કાવ

આજકાલ કાગડાઓ
જેટલું કાવ કાવ નથી કરતા,
એટલું વાંઢા છોકરાઓ છોકરીના
ફોટા પર વાવ વાવ કરે છે !!

ajakal kagadao
jetalu kav kav nathi karata,
etalu vandha chhokarao chhokarina
phota par wow wow kare chhe !!

Gujarati Jokes

2 years ago

જિંદગી તું ભલે નચાવી રહી

જિંદગી તું
ભલે નચાવી રહી છે
પણ કમ સે કમ ગીત
તો ઢંગનું વગાડ !!

jindagi tu
bhale nachavi rahi chhe
pan kam se kam git
to dhanganu vagad !!

Gujarati Jokes

2 years ago

જો કોઈ લગ્ન કરેલી છોકરી

જો કોઈ લગ્ન કરેલી
છોકરી સાથે પ્રેમ થઇ જાય
તો એનો હાથ માંગવા ક્યાં જવું ?
પિયર કે સાસરિયામાં !!

jo koi lagn kareli
chhokari sathe prem thai jay
to eno hath mangava kya javu?
piyar ke sasariyama !!

Gujarati Jokes

2 years ago

તમને રોકવાની લાખ કોશિશ કરશે

તમને રોકવાની
લાખ કોશિશ કરશે લોકો,
" હાલ એય આઘીનો રે " કહીને
તમે આગળ વધી જજો !!

tamane rokavani
lakh koshish karashe loko,
" hal ey aghino re" kahine
tame aagal vadhi jajo !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.