ક્યારેય કોઈ પર આંગળી ના
ક્યારેય કોઈ પર
આંગળી ના ઉઠાવો,
સીધું ચપ્પલ ઉપાડો અને
ચાલુ થઇ જાઓ !!
😂😂😂😂😂😂
kyarey koi par
aangali na uthavo,
sidhu chappal upado ane
chalu thai jao !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સ્કુલ કોલેજ તો ખાલી નામના
સ્કુલ કોલેજ તો
ખાલી નામના જ છે,
બાકી સાચું જ્ઞાન તો ચા અને
વાળંદની દુકાને જ મળે છે !!
😝😝😝😝😝😝
school collage to
khali nam na j chhe,
baki sachu gnan to cha ane
valand ni dukane j male chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
કેટલો બદનસીબ હશે એ છોકરો,
કેટલો બદનસીબ
હશે એ છોકરો,
જેની દુલ્હન મારી
BESTIE બનશે !!
😂😂😂😂😂😂
ketalo badanasib
hashe e chhokaro,
jeni dulhan mari
bestie banashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જોઈતી જ હોય તો મારી
જોઈતી જ હોય
તો મારી કીડની લઇ જા,
પણ દિલ આપવાનું
મારાથી નહીં બને !!
😂😂😂😂😂😂
joiti j hoy
to mari kid ni lai ja,
pan dil apavanu
marathi nahi bane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે પણ હું #hmm બોલું
જયારે પણ હું #hmm બોલું
ત્યારે એનો મતલબ હોય છે,
કે તારી બકવાસ વાતોનો
મારી પાસે કોઈ જવાબ નથી !!
😂😂😂😂😂😂
jayare pan hu#hmm bolu
tyare eno matalab hoy chhe,
ke tari bakavas vatono
mari pase koi javab nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમની તો ખબર નથી પણ
પ્રેમની તો
ખબર નથી પણ હા,
નફરત તને બહુ જ કરું છું હું !!
😂😂😂😂😂😂
prem ni to
khabar nathi pan ha,
nafarat tane bahu j karu chhu hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ શેમ્પુમાં એટલા બધા કાજુ
આજકાલ શેમ્પુમાં એટલા
બધા કાજુ બદામ નાખે છે,
કે મન થાય છે જમ્યા પછી એક
ચમચી શેમ્પુ પીવાનું ચાલુ કરી લઉં !!
😂😂😂😂😂
aajakal shempuma etala
badha kaju badam nakhe chhe,
ke man thay chhe jamya pachi ek
chamachi shempu pivanu chalu kari lau !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બેશરમ કોરોના દિવાળી તો મનાવી
બેશરમ કોરોના
દિવાળી તો મનાવી લીધી,
હવે જાય છે કે નવું વરસ
મનાવીને જ જઈશ !!
😂😂😂😂😂😂
besharam corona
divali to manavi lidhi,
have jay chhe ke navu varas
manavine j jaish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તમે પણ ટીવી ચાલુ
જો તમે પણ ટીવી ચાલુ કરીને
મોબાઈલ લઈને બેસી જાઓ છો,
તો સાચા ભારતીય છો તમે !!
😂😂😂😂😂😂
jo tame pan tv chalu karine
mobile laine besi jao chho,
to sacha bharatiy chho tame !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઇગ્નોર એવી રીતે કરો, કે
ઇગ્નોર એવી રીતે કરો,
કે તમારો રિપ્લાય જોઇને
સામેવાળો નાચવા લાગે !!
😂😂😂😂😂😂
ignore evi rite karo,
ke tamaro reply joine
samevalo nachav lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
