કોઈનું દિલ તૂટ્યું હોય તો
કોઈનું દિલ
તૂટ્યું હોય તો કહેજો મને,
મારી પાસે હજુ અડધી
ફેવીક્વિક પડી છે !!
😂😂😂😂😂😂
koinu dil
tutyu hoy to kahejo mane,
mari pase haju adadhi
fevikvik padi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાસુ તો એવી હોવી જોઈએ,
સાસુ તો એવી હોવી જોઈએ,
જે કહે વહુ બેટા કંટાળો આવતો હોય
તો ચાલ પાર્ટી કરીએ !!
😂😂😂😂😂😂
sasu to evi hovi joie,
je kahe vahu beta kantalo aavato hoy
to chal party karie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
-: હવે વ્રતો ચાલુ :-
-: હવે વ્રતો ચાલુ :-
સવારે વડ પર દોરા બાંધશે અને
રાત્રે વર પર ડોળા કાઢશે !!
😂😂😂😂😂😂
-: have vrato chalu:-
savare vad par dor bandhashe ane
ratre var par dol kadhashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ તો ખાલી મને જ
એ તો ખાલી
મને જ ખબર છે,
કે તું એકલામાં કેવા
કાંડ કરે છે !!
😂😂😂😂😂
e to khali
mane j khabar chhe,
ke tu ekalama keva
kand kare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો ગાળો બોલવાના મેડલ મળતા
જો ગાળો
બોલવાના મેડલ મળતા હોત,
તો સૌથી વધુ મેડલ મારા
દોસ્ત પાસે હોત !!
😂😂😂😂😂😂
jo galo
bolavana medal malata hot,
to sauthi vadhu medal mara
dost pase hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ વાયરસ કરતા તો મને,
આ વાયરસ કરતા તો મને,
સ્કુલ/કોલેજ ખુલવાનો વધુ ડર છે !!
😂😂😂😂😂😂
aa virus karata to mane,
school/collage khulavano vadhu dar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે કિસ્મતમાં જ નથી, એ
જે કિસ્મતમાં જ નથી,
એ WhatsApp પર Sad Status
રાખવાથી મળી ના જાય !!
😂😂😂😂😂😂
je kismat ma j nathi,
e whatsapp par sad status
rakhavathi mali na jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લાગે છે મારી સિવાય બધા
લાગે છે મારી
સિવાય બધા જ્ઞાની જન્મ્યા છે,
જે જોવો એ જ્ઞાન આપીને જાય છે !!
😂😂😂😂😂😂
lage chhe mari
sivay badha gnani janmya chhe,
je jovo e gnan aapine jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું તો એટલી ગરીબ છું,
હું તો એટલી ગરીબ છું,
કે લોકોને આપવા માટે મારી પાસે
ગાળો સિવાય બીજું કશું નથી !!
😂😂😂😂😂😂
hu to etali garib chhu,
ke lokone aapava mate mari pase
galo sivay biju kashun nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એલાર્મ ચાહે મોબાઈલનું હોય કે
એલાર્મ ચાહે
મોબાઈલનું હોય કે ઘડિયાળનું,
ઊઠવાનું તો મમ્મી પંખો બંધ
કરે ત્યારે જ !!
😂😂😂😂😂😂
alarm chahe
mobile nu hoy ke ghadiyal nu,
uthavanu to mummy pankho bandh
kare tyare j !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
