મારા ઘરવાળાઓને જ હું પસંદ
મારા ઘરવાળાઓને
જ હું પસંદ નથી,
છોકરીઓ પાસેથી તો
શું આશા રાખું !!
😂😂😂😂😂😂
mara gharavalaone
j hu pasand nathi,
chhokario pasethi to
shu aasha rakhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાશ મને પણ કોઈક, ટુરૂ
કાશ મને પણ કોઈક,
ટુરૂ લબ કરતુ હોત !!
😂😂😂😂😂
kash mane pan koik,
ture love karatu hot !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારું શરીર સવારે 8 વાગે
મારું શરીર
સવારે 8 વાગે ઉઠે છે,
દિમાગ 9 વાગે, મુડ 10 વાગે
અને આત્મા 12 વાગે !!
😂😂😂😂😂😂
maru sharir
savare 8 vage uthe chhe,
dimag 9 vage, mud 10 vage
ane aatma 12 vage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારી જિંદગીમાં ભલે ગમે તેવી
તમારી જિંદગીમાં ભલે
ગમે તેવી સારી દયા હોય,
બબીતા સામે આવે એટલે
દયા ભુલાઈ જ જાય !!
😂😂😂😂😂😂
tamari jindagima bhale
game tevi sari daya hoy,
babita same aave etale
daya bhulai j jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરો એવો પટાવો કે પ્રેમ
છોકરો એવો પટાવો
કે પ્રેમ આપે ના આપે,
પણ પૈસા તો આપે જ !!
😜😜😜😜😜
chhokaro evo patavo
ke prem aape na aape,
pan paisa to aape j !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
અમુક લોકો જે ટોન્ટ મારે
અમુક લોકો
જે ટોન્ટ મારે છે કે મોટા માણસો
તો મેસેજ પણ ના કરે,
એમને એટલું જ કહેવાનું કે
તમે ક્યાં લોહીના લેટર લખીને
ઉંધા વળી ગયા !!
😂😂😂😂😂😂
amuk loko
je tont mare chhe ke mota manaso
to message pan na kare,
emane etalu j kahevanu ke
tame kya lohina letar lakhine
undha vali gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરાઓનું એક જ ગણિત હોય
છોકરાઓનું
એક જ ગણિત હોય છે,
મળી તો Best નહીં
તો પછી Next !!
😂😂😂😂😂😂
chhokaraonu
ek j ganit hoy chhe,
mali to best nahi
to pachhi next !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકો 6 મહિના ભણીને પાસ
લોકો 6 મહિના
ભણીને પાસ થઇ રહ્યા છે,
એક હું જ છું જે 2 રાત જાગીને
પાસ થાઉં છું !!
😂😂😂😂😂😂
loko 6 mahina
bhanine pass thai rahya chhe,
ek hu j chhu je 2 rat jagine
pass thau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હે ભગવાન મારા એમને એટલી
હે ભગવાન મારા એમને
એટલી તાકાત આપજો,
કે મને હેન્ડલ કરી શકે !!
😂😂😂😂😂😂
he bhagavan mara emane
etali takat aapajo,
ke mane hendal kari shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઇમરાન ખાને પપ્પુને મેસેજ કર્યો
ઇમરાન ખાને પપ્પુને
મેસેજ કર્યો કે તું ખોટીનો છે,
આ તારો બાપ ઝુમલા નહીં
હુમલા કરે છે !!
😂😂😂😂😂😂
imaran khane pappune
message karyo ke tu khotino chhe,
taro bap jhumala nahi
humala kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
