જિંદગી રીંગણા જેવી થઇ ગઈ
જિંદગી રીંગણા
જેવી થઇ ગઈ છે,
ગમે તે આવીને ભરથું
બનાવી જાય છે !!
😂😂😂😂😂😂
jindagi ringana
jevi thai gai chhe,
game te aavine bharathu
banavi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બરબાદ થવાના બીજા પણ ઘણા
બરબાદ થવાના
બીજા પણ ઘણા રસ્તા છે,
પણ મારા દોસ્તને પ્રેમ જ
ઠીક લાગ્યો !!
😂😂😂😂😂😂
barabad thavana
bija pan ghana rasta chhe,
pan mara dost ne prem j
thik lagyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હે ભગવાન ઉઠાવી લે હવે,
હે ભગવાન
ઉઠાવી લે હવે,
મારો વાયડો યાદ
નથી કરતો મને !!
😂😂😂😂😂😂
he bhagavan
uthavi le have,
maro vayado yad
nathi karato mane !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
#સિંગલ રહેવું એ કારેલા જેવું
#સિંગલ રહેવું
એ કારેલા જેવું છે,
કડવા હોય પણ સ્વાસ્થ્ય
માટે સારા હોય !!
😂😂😂😂😂😂
#singal rahevu
e karela jevu chhe,
kadava hoy pan svasthy
mate sara hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તમે કોઈ છોકરીને ભોળી
જો તમે કોઈ
છોકરીને ભોળી સમજો છો,
તો ભોળા તમે છો એ છોકરી
નહીં સાહેબ !!
😂😂😂😂😂😂
jo tame koi
chhokarine bholi samajo chho,
to bhola tame chho e chhokari
nahi saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો છોકરીઓથી ભૂલ થાય તો,
જો છોકરીઓથી ભૂલ થાય તો,
વાંક ભૂલનો છે છોકરીઓનો નહીં !!
😂😂😂😂😂😂
jo chhokariothi bhul thay to,
vank bhul no chhe chhokariono nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
#GIRLFRIEND તો નખરાળી જ હોવી
#GIRLFRIEND તો
નખરાળી જ હોવી જોઈએ,
સાદી તો સોડા પણ હોય છે !!
#girlfriend to
nakharali j hovi joie,
sadi to sodA pan hoy chhe !!
Gujarati Jokes
3 years ago
અમુક લોકો આયુર્વેદિક હોય છે,
અમુક લોકો
આયુર્વેદિક હોય છે,
ઈમરજન્સીમાં ક્યારેય
કામ ના આવે !!
😂😂😂😂😂
amuk loko
ayurvedic hoy chhe,
emergency kyarey
kam na aave !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પરફેક્ટ જોડી માત્ર ચપ્પલમાં જ
પરફેક્ટ જોડી માત્ર
ચપ્પલમાં જ જોવા મળે છે,
બાકી બધો લોકોનો વહેમ છે !!
parafekt jodi matr
chappal ma j jova male chhe,
baki badho lokono vahem chhe !!
Gujarati Jokes
3 years ago
પેટ્રોલની પહેલા, આ નાળીયેર સદી
પેટ્રોલની પહેલા,
આ નાળીયેર સદી
ફટકારશે એવું લાગે છે !!
😂😂😂😂😂😂
petrol ni pahela,
aa naliyer sadi
fatakarashe evu lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
