ભૂખ પ્યાસ નિકટ ના આવે,
ભૂખ પ્યાસ
નિકટ ના આવે,
મોબાઈલ જબ હાથ મેં આવે !!
😂😂😂😂😂😂
bhukh pyas
nikat na aave,
mobile jab hath me aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભગવાન આખા ગામનું સાંભળે છે,
ભગવાન
આખા ગામનું સાંભળે છે,
પણ મારો વારો આવે એટલે કાનમાં
#Earphone લગાવી લે છે !!
😂😂😂😂😂😂
bhagavan
aakha gamanu sambhale chhe,
pan maro varo aave etale kan ma
#earphone lagavi le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માથામાં "માં" હાથ ફેરવે તો
માથામાં "માં"
હાથ ફેરવે તો લાગણી હોય,
અને ગર્લફ્રેન્ડ ફેરવે તો કંઇક
માગણી હોય !!
😂😂😂😂😂😂
mathama "ma"
hath ferave to lagani hoy,
ane girlfriend ferave to kaik
magani hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અરે યાર કોઈ છોકરી મને
અરે યાર કોઈ છોકરી
મને પણ પ્રેમ કરી લો,
સાવધાન ઇન્ડિયાના બધા
એપિસોડ કંઈ સાચા ના હોય !!
😜😜😜😜😜😜
are yar koi chhokari
mane pan prem kari lo,
savadhan india na badha
episod kai sacha na hoy !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
મને કોઈ ગમી જાય, અને
મને કોઈ ગમી જાય,
અને એ રીલેશનશીપમાં ના હોય
એવું ક્યારેય બને જ નહીં !!
😂😂😂😂😂😂
mane koi gami jay,
ane e reletionship ma na hoy
evu kyarey bane j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લોકો પીઠ પાછળ એટલી વાતો
લોકો પીઠ પાછળ
એટલી વાતો કરે છે,
કે હવે તો મારી પીઠ પણ
દુખવા લાગી છે !!
😂😂😂😂😂😂
loko pith pachhal
etali vato kare chhe,
ke have to mari pith pan
dukhava lagi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘરમાં બિલાડી અને દોસ્તો સામે
ઘરમાં બિલાડી અને દોસ્તો
સામે વાઘની ભૂમિકા ભજવતા
મારા પરમ મિત્રોને વાઘ બારશની
ખુબ ખુબ શુભકામનાઓ !!
ghar ma biladi ane dosto
same vagh ni bhumika bhajavata
mara param mitrone vagh barash ni
khub khub shubhakamanao !!
Gujarati Jokes
3 years ago
દુનિયામાં લાખો આવિષ્કાર થયા છે,
દુનિયામાં લાખો
આવિષ્કાર થયા છે,
પણ પતિની દાળ પત્ની
આગળ ગળે એવું કુકર
હજુ સુધી નથી બન્યું !!
😂😂😂😂😂😂
duniyama lakho
avishkar thaya chhe,
pan patini dal patni
agal gale evu cooker
haju sudhi nathi banyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજ સુધી મને કોઈએ નથી
આજ સુધી મને કોઈએ
નથી કીધું કે તું મારી દુનિયા છે,
કદાચ હું કોઈનું ગામડું હોઈશ !!
😂😂😂😂😂😂
aaj sudhi mane koie
nathi kidhu ke tu mari duniya chhe,
kadach hu koinu gamadu hoish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચીનનું એક TIKTOK તો આપણાથી
ચીનનું એક TIKTOK તો
આપણાથી ડીલીટ નથી થતું,
ને વાતો કરીએ છીએ ચીનનો
સંપૂર્ણ બહિષ્કાર કરવાની !!
😂😂😂😂😂😂
chinanu ek tiktok to
aapanathi delete nathi thatu,
ne vato karie chie chinano
sampurn bahishkar karavani !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago