આ વળી નવું આવ્યું કે
આ વળી નવું આવ્યું કે
કાળી ચૌદશે ચાર રસ્તે
નેતાનું નિશાન કે ફોટો મુકીએ તો
ગુજરાતમાંથી કાયમ માટે
કકળાટ જતો રહે !!
😂😂😂😂😂😂
aa vali navu aavyu ke
kali chaudashe char raste
netanu nishan ke photo mukie to
gujarat manthi kayam mate
kakalat jato rahe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને ખબર હોય તો કહેજો
કોઈને ખબર
હોય તો કહેજો કે
ભાગીને લગ્ન કરવા માટે,
મીનીમમ સ્પીડ કેટલી
હોવી જોઈએ ?
😜😜😜😜😜
koine khabar
hoy to kahejo ke
bhagine lagn karava mate,
minimum speed ketali
hovi joie?
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
ભાયડો બે કારણથી જ ભાગે,
ભાયડો બે
કારણથી જ ભાગે,
કુદરતનો કોલ ને બાયડીનો
મિસકોલ !!
bhayado be
karan thi j bhage,
kudarat no call ne bayadino
miss call !!
Gujarati Jokes
3 years ago
કુંવારા રહી ગયેલાને સૌથી વધારે
કુંવારા રહી ગયેલાને
સૌથી વધારે તકલીફ ત્યારે થાય,
જયારે પોલીયો રવિવારે સુંદર છોકરી
આવીને પૂછે કોઈ બાળક છે ?
😂😂😂😂😂😂😂
kunvara rahi gayelane
sauthi vadhare takalif tyare thay,
jayare poliyo ravivare sundar chhokari
aavine puchhe koi balak chhe?
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘેર બેસીને બધા આળસુ થઇ
ઘેર બેસીને
બધા આળસુ થઇ રહ્યા છે,
પણ મારે શું હું તો પહેલાથી
જ આળસુ છું !!
😂😂😂😂😂😂😂
gher besine
badha alasu thai rahya chhe,
pan mare shu hu to pahelathi
j alasu chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નહાવાના સાબુ પર છોકરીઓનો ફોટો
નહાવાના સાબુ પર
છોકરીઓનો ફોટો જ કેમ હોય છે,
નહાતા તો છોકરાઓ પણ હોય છે !!
😂😂😂😂😂😂
nahavana sabu par
chhokariono photo j kem hoy chhe,
nahata to chhokarao pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
2022 માં છોકરાઓએ આરામ કર્યો,
2022 માં
છોકરાઓએ આરામ કર્યો,
અને છોકરીઓએ ખુબ કામ કર્યું !!
😂😂😂😂😂😂
2022 ma
chhokaraoe aaram karyo,
ane chhokarioe khub kam karyu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પત્નીઓ માટે એક નવું ટેન્શન
પત્નીઓ માટે
એક નવું ટેન્શન થઇ ગયું,
ઘરમાં રહી રહીને પતિ એમનાથી
ગોરા થઇ ગયા !!
😂😂😂😂😂😂
patnio mate
ek navu tension thai gayu,
ghar ma rahi rahine pati emanathi
gora thai gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કુંભકર્ણ એટલા માટે શાંતિથી સુતો,
કુંભકર્ણ
એટલા માટે શાંતિથી સુતો,
કેમ કે એની પાસે સ્માર્ટફોન નહોતો !!
😂😂😂😂😂😂
kumbhakarn
etala mate shantithi suto,
kem ke eni pase smart phone nahoto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરો કેટલો પણ Strong કેમ
છોકરો કેટલો
પણ Strong કેમ ના હોય,
એની ગર્લફ્રેન્ડ એને કમજોર
કરી જ નાખે છે !!
😂😂😂😂😂😂
chhokaro ketalo
pan strong kem na hoy,
eni girlfriend ene kamajor
kari j nakhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago