મારી સામે પ્રેમથી જો, ગુસ્સામાં
મારી
સામે પ્રેમથી જો,
ગુસ્સામાં તો ઘરવાળા
પણ જોવે છે !!
😂😂😂😂😂
mari
same prem thi jo,
gussama to gharavala
pan jove chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો છોકરીઓ છોકરાઓનું થોબડું જોઇને
જો છોકરીઓ
છોકરાઓનું થોબડું
જોઇને લગન કરતી હોત,
તો ભારતમાં 80% છોકરાઓ
વાંઢા જ રહી જતા !!
😂😂😂😂😂
jo chhokario
chhokaraonu thobadu
joine lagan karati hot,
to bharat ma 80% chhokarao
vandha j rahi jat !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે લોકોના દિલ બહુ તુટતા
જે લોકોના
દિલ બહુ તુટતા હોય,
એણે અંબુજા સિમેન્ટથી દિલ
બનાવી લેવું જોઈએ !!
😂😂😂😂😂
je lokona
dil bahu tutata hoy,
ene ambuja ciment thi dil
banavi levu joie !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો નસીબમાં જ અંધારું લખાયેલું
જો નસીબમાં જ
અંધારું લખાયેલું હોય ને,
તો રોશની નામની છોકરી
પણ દગો આપી જાય !!
😂😂😂😂😂😂
jo nasib ma j
andharu lakhayelu hoy ne,
to roshani nam ni chhokari
pan dago aapi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જુઓ શરુ થઇ ગયું છે,
જુઓ શરુ થઇ ગયું છે,
Happy New Year અને
Same To You નું તાંડવ !!
😂😂😂😂😂
juo sharu thai gayu chhe,
happy new year ane
same to you nu tandav !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દોસ્ત તો ઘણા છે, પણ
દોસ્ત તો ઘણા છે,
પણ તારા જેવી નોટંકી
બીજું કોઈ નથી !!
😂😂😂😂😂😂
dost to ghana chhe,
pan tara jevi notanki
biju koi nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કર્મ સારા કરવા જોઈએ સાહેબ,
કર્મ સારા
કરવા જોઈએ સાહેબ,
ફળનું શું એ તો માર્કેટમાં
પણ મળી જાય !!
😂😂😂😂😂😂
karm sara
karava joie saheb,
fal nu shu e to market ma
pan mali jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દયા આવે છે મને એ
દયા આવે છે
મને એ છોકરાઓ પર,
જેમની રાશી તો કન્યા છે
પણ જીવનમાં કન્યા નથી !!
😂😂😂😂😂😂
daya aave chhe
mane e chhokarao par,
jemani rashi to kanya chhe
pan jivan ma kanya nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ એક "આર્ટ" છે મારા
પ્રેમ એક
"આર્ટ" છે મારા વાલા,
અને આપણે "કોમર્સ" કર્યું છે
પછી કયાંથી આવડે !!
😂😜😁😁😜😂
prem ek
"art" chhe mara vala,
ane aapane"commerce" karyu chhe
pachhi kayanthi avade !!
😂😜😁😁😜😂
Gujarati Jokes
3 years ago
દરેક DP માં મોઢું અલગ
દરેક DP માં મોઢું
અલગ અલગ દેખાય છે એનું,
સાલું ખબર નથી પડતી છોકરી છે
કે ઈચ્છાધારી નાગિન !!
😂😂😂😂😂
darek dp ma modhu
alag alag dekhay chhe enu,
salu khabar nathi padati chhokari chhe
ke ichchhadhari nagin !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago