લાઈફમાં એવા મિત્રો મળ્યા છે,
લાઈફમાં
એવા મિત્રો મળ્યા છે,
કે બર્થડે ગિફ્ટ કોઈ નથી
આપતા પણ બર્થડે પાર્ટી
બધાને જોઈએ છે !!
😂😂😂😂😂😂
life ma
eva mitro malya chhe,
ke birthday gift koi nathi
aapata pan birthday party
badhane joie chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘણી બધી Sad પોસ્ટ ભેગી
ઘણી બધી Sad પોસ્ટ
ભેગી કરીને રાખી છે,
બસ હવે કોઈ દગો દે
એટલી વાર છે !!
😂😂😂😂😂😂
ghani badhi sad post
bhegi karine rakhi chhe,
bas have koi dago de
etali var chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયામાં માત્ર બે વસ્તુ સાવ
દુનિયામાં માત્ર બે
વસ્તુ સાવ મફતમાં મળે છે,
એક મેગી સાથે મસાલો અને
બીજું સંબંધીઓ પાસેથી જ્ઞાન !!
😂😂😂😂😂😂
duniy ma matr be
vastu sav mafat ma male chhe,
ek meggi sathe masalo ane
biju sambandhio pasethi gnan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
2022 માં કંઈ પણ થઇ
2022 માં કંઈ પણ
થઇ શકે એ પાક્કું છે,
બાકી એક વરસમાં ત્રણ ત્રણ
દિવાળી કોણ મનાવે છે ભાઈ !!
😂😂😂😂😂😂
2022 ma kai pan
thai shake e pakku chhe,
baki ek varas ma tran tran
divali kon manave chhe bhai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમને Bye કહ્યા પછી, એને
તમને Bye કહ્યા પછી,
એને બીજાને Hi પણ
કહેવાનું હોય છે !!
😂😂😂😂😂😂
tamane bye kahya pachi,
ene bijane hi pan
kahevanu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલના રીલેશન ક્યાં સાચા હોય
આજકાલના
રીલેશન ક્યાં સાચા હોય છે,
એટલે જ આપણે સિંગલ
રખડવું સારું !!
😂😂😂😂😂😂
ajakalan
relation kya sacha hoy chhe,
etale j aapane singal
rakhadavu saru !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે છોકરીને ભાઈની જરૂર છે
જે છોકરીને ભાઈની
જરૂર છે એ કૃપા કરીને પોતાના
મમ્મી પપ્પાનો સંપર્ક કરે,
અમે છોકરાઓએ બધાના ભાઈ
બનવાનો ઠેકો નથી લીધો હો !!
😂😂😂😂😂😂
je chhokarine bhaini
jarur chhe e krupa karine potana
mummy pappano sampark kare,
ame chhokaraoe badhana bhai
banavano theko nathi lidho ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણે તો #સિંગલ જ સારા,
આપણે તો
#સિંગલ જ સારા,
જેમને બોયફ્રેન્ડ છે એમણે
વળી ક્યાં મોટી લંકા જીતી લીધી છે !!
😂😂😂😂😂😂
aapane to
#singal j sara,
jemane boyfriend chhe emane
vali kya moti lanka jiti lidhi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
#JIO માંથી પણ મિસકોલ મારે,
#JIO માંથી
પણ મિસકોલ મારે,
ભગવાન એને નર્કમાં
પણ નહીં સાચવે !!
😂😂😂😂😂😂
#jio manthi
pan misscall mare,
bhagavan ene nark ma
pan nahi sachave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સતયુગમાં લોકો ગુસ્સે થઈને શ્રાપ
સતયુગમાં લોકો ગુસ્સે
થઈને શ્રાપ આપતા અને,
હવે કળયુગમાં ગુસ્સે થઈને
Block કરી નાખે છે !!
😂😂😂😂😂😂😂😂
satayug ma loko gusse
thaine srap aapata ane,
have kalayug ma gusse thaine
block kari nakhe chhe !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago