
જે ચાંદનો દિદાર કરીને અમે
જે ચાંદનો દિદાર કરીને
અમે ઈદ મનાવ્યા કરતા હતા,
એ ચાંદનો દિદાર કાલે પણ થયો હતો
પણ સાથે છ મહિનાનું નાનું એવું
એક ઉલ્કાપિંડ પણ હતું !!
je chandano didar karine
ame id manavy karata hata,
e chandano didar kale pan thayo hato
pan sathe chha mahinanu nanu evu
ek ulkapind pan hatu !!
Gujarati Jokes
2 years ago
એક વાત તો પાક્કી થઇ
એક વાત તો
પાક્કી થઇ ગઈ છે કે
આપણો જન્મ ભણવા
માટે નથી થયો !!
ek vaat to
pakki thai gai chhe ke
aapano janm bhanava
mate nathi thayo !!
Gujarati Jokes
2 years ago
લોકડાઉનનો લાંબાગાળે ફાયદો થયો, ભારત
લોકડાઉનનો
લાંબાગાળે ફાયદો થયો,
ભારત દુનિયામાં સૌથી વધારે
વસ્તી ધરાવનાર દેશ બન્યો !!
lockdown no
lambagale fayado thayo,
bharat duniyama sauthi vadhare
vasti dharavanar desh banyo !!
Gujarati Jokes
2 years ago
જનસંખ્યામાં આપણે ચીનથી પણ આગળ
જનસંખ્યામાં આપણે
ચીનથી પણ આગળ નીકળી ગયા
છતાં અમુક ધર્મપત્નીઓ કહે છે કે
મારા પતિ મને પ્રેમ નથી કરતા !!
janasankhyama aapane
china thi pan aagal nikali gaya
chhata amuk dharmapatnio kahe chhe ke
mara pati mane prem nathi karata !!
Gujarati Jokes
2 years ago
પ્રેમ તો ખાલી બેરોજગારીમાં જ
પ્રેમ તો ખાલી
બેરોજગારીમાં જ થાય,
બાકી લાઈફ સેટ હોય ત્યારે
તો સીધા લગ્ન જ થાય !!
prem to khali
berojagarima j thay,
baki life set hoy tyare
to sidha lagna j thay !!
Gujarati Jokes
2 years ago
આપણું તો એક જ કામ
આપણું તો એક જ
કામ છે હસો અને હસાવો,
જ્યાં સુધી યમરાજનો પાડો
આપણને ગોતી ના લે !!
apanu to ek j
kaam chhe haso ane hasavo,
jya sudhi yamarajano pado
aapanane goti na le !!
Gujarati Jokes
2 years ago
આમ તો હું કોઈ રાજનૈતિક
આમ તો હું કોઈ
રાજનૈતિક વ્યક્તિ નથી
પણ મારું માનવું છે કે ભારતમાં
માત્ર બે જ પાર્ટીઓ હોવી જોઈએ,
એક શનિવારે અને એક રવિવારે !!
aam to hu koi
rajanaitik vyakti nathi
pan maru manavu chhe ke bharatama
matra be j partio hovi joie,
ek shanivare ane ek ravivare !!
Gujarati Jokes
2 years ago
ગરમી પુરેપુરી કોશિશ કરી રહી
ગરમી પુરેપુરી
કોશિશ કરી રહી છે
આપણા થોબડાને આધારકાર્ડ
સાથે મેચ કરવાની પણ તમે તમારું
ધ્યાન રાખજો અને સાજીશમાં
ફસાઈ ના જતા !!
garami purepuri
koshish kari rahi chhe
aapana thobadane aadharacard
sathe match karavani pan tame tamaru
dhyan rakhajo ane sajishama
fasai na jata !!
Gujarati Jokes
2 years ago
બંદુકમાંથી નીકળેલી ગોળીને કદાચ રોકી
બંદુકમાંથી નીકળેલી
ગોળીને કદાચ રોકી શકાય
પણ 40 રૂપિયા લઈને દારૂની
દુકાન તરફ નીકળેલા દારૂડીયાને
રોકવો અસંભવ છે !!
bandukamanthi nikaleli
goline kadach roki shakay
pan 40 rupiya laine daruni
dukan taraf nikalela darudiyane
rokavo asambhav chhe !!
Gujarati Jokes
2 years ago
Maturity જાય તેલ લેવા, જે
Maturity જાય તેલ લેવા,
જે મને Birthday Wish કરશે,
હું પણ માત્ર એને જ Wish કરીશ !!
maturity jay tel leva,
je mane birthday wish karashe,
hu pan matra ene j wish karish !!
Gujarati Jokes
2 years ago