કાશ કોઈ એવી પણ પ્રેમ
કાશ કોઈ એવી
પણ પ્રેમ કહાની હોય,
જેમાં છોકરો બેવફા અને
છોકરી દીવાની હોય !!
😂😂😂😂😂😂😂
kash koi evi
pan prem kahani hoy,
jem chhokaro bevafa ane
chhokari divani hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાલે ટીફીન બનાવવાનું કે નહીં,
કાલે ટીફીન
બનાવવાનું કે નહીં,
એ આજે નરેન્દ્રભાઈ કહેશે !!
😂😂😂😂😂😂
kale tifin
banavavanu ke nahi,
e aje narendrabhai kaheshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સુઈ જાવ હવે ગોદડું ઓઢીને,
સુઈ જાવ
હવે ગોદડું ઓઢીને,
એનો મેસેજ નહીં આવે !!
😂😂😂😂😂😂
sui jav
have godadu odhine,
eno message nahi aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરીઓની વચ્ચે જે વાતો થતી
છોકરીઓની
વચ્ચે જે વાતો થતી હોય,
એ કોઈ નોર્મલ માણસ સાંભળી લે
તો એ કદાચ ICU માં જતો રે !!
😂😂😂😂😂😂
chhokarioni
vachche je vato thati hoy,
e koi normal manas sambhali le
to e kadach icu ma jato re !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વ્હાલા થનાર પતિ, તું વ્હાલ
વ્હાલા થનાર પતિ,
તું વ્હાલ ઓછું કરીશ તો ચાલશે,
પણ ખોટી કચ કચ કરીશ
તો બે પડશે !!
😂😂😂😂😂😂
vhala thanar pati,
tu vhal ochhu karish to chalashe,
pan khoti kach kach karish
to be padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને છોકરાઓની એક વાત નથી
મને છોકરાઓની
એક વાત નથી સમજાતી,
કે એ છોકરીને જોઇને બાઈક
સ્પીડમાં કેમ ચલાવે છે !!
😂😂😂😂😂😂
mane chhokaraoni
ek vat nathi samajati,
ke e chhokarine joine byke
speed ma kem chalave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બદામ છોડો દગો ખાઈ લો,
બદામ
છોડો દગો ખાઈ લો,
તરત હોશિયાર થઇ જશો !!
😂😂😂😂😂
badam
chhodo dago khai lo,
tarat hoshiyar thai jasho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાસુમાં તો ઈજ્જત કરવાવાળી જોઈએ,
સાસુમાં તો
ઈજ્જત કરવાવાળી જોઈએ,
બેઈજ્જતી તો મારી મમ્મી
પણ રોજ કરે છે !!
😂😂😂😂😂
sasuma to
ijjat karavavali joie,
beijjati to mari mummy
pan roj kare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઘરવાળીની કચકચ કોઈને નથી ગમતી,
ઘરવાળીની
કચકચ કોઈને નથી ગમતી,
તો પણ મારો બેટો કોઈ મૂંગીને
પરણવા તૈયાર નથી થતો !!
😂😂😂😂😂
gharavalini
kach kach koine nathi gamati,
to pan maro beto koi mungine
paranava taiyar nathi thato !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નેતા અને વીમા પોલીસી બંને
નેતા અને વીમા
પોલીસી બંને સરખા,
ભવિષ્યના ફાયદા બતાવીને
વર્તમાનમાં ખંખેરી નાખે !!
neta ane vima
policy banne sarakha,
bhavishy na fayada batavine
vartaman ma khankheri nakhe !!
Gujarati Jokes
3 years ago