છોકરાઓને એક સારો pic આવી
છોકરાઓને
એક સારો pic આવી જાય,
તો એ એક વર્ષ સુધી dp
ના બદલાવે !!
😂😂😂😂😂😂
chhokaraone
ek saro pic aavi jay,
to e ek varsh sudhi dp
na badalave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
18 વર્ષની થયા પછી પણ
18 વર્ષની થયા પછી પણ
જે છોકરી POGO જોતી હોય,
એ શું તંબુરો બેવફાઈ કરશે !!
😂😂😂😂😂😂
18 varshani thaya pachhi pan
je chhokari pogo joti hoy,
e shu tamburo bevafai karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિકુ સીધી રીતે માનવું છે
દિકુ સીધી રીતે માનવું છે તારે,
કે હવે ભૂખ હડતાલ
શરુ કરી દઉં ?
😂😂😂😂😂😂
diku sidhi rite manavu chhe tare,
ke have bhukh hadatal sharu kari dau?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ પણ કંઈ જિંદગી ? એ
આ પણ કંઈ જિંદગી ?
એ મારા સાસરિયામાં અને
હું એના સાસરિયામાં !!
😂😂😂😂😂
aa pan kai jindagi?
e mara sasariya ma ane
hu ena sasariyama !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ના છોકરીઓના ઇંતજારથી ના ચપ્પલોના
ના છોકરીઓના
ઇંતજારથી ના ચપ્પલોના મારથી,
મારા દોસ્ત સુધરશે તો
રક્ષાબંધનના તહેવારથી !!
😂😂😂😂😂😂
na chhokariona
intajar thi na chappalona marathi,
mara dost sudharashe to
rakshabandhan na tahevar thi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓનું ચાલે ને તો,
અમુક
છોકરીઓનું ચાલે ને તો,
એના #BF નું નામ પણ
#PINKESH રાખી દે !!
😂😂😂😂😂
amuk
chhokarionu chale ne to,
ena #bf nu nam pan
#pinkesh rakhi de !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખોટા પ્રપોઝથી અમૂલ્ય દોસ્તીની પથારી
ખોટા પ્રપોઝથી અમૂલ્ય
દોસ્તીની પથારી ફરી શકે,
અને સાથે સાથે ગાલ પર બે
ઝાપટ પણ પડી શકે છે !!
😂😂😂😂😂😂
khota propose thi amuly
dostini pathari fari shake,
ane sathe sathe gal par be
zapat pan padi shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ફોન મુકવાનું મન નથી થતું,
ફોન મુકવાનું મન નથી થતું,
ને ચોપડીઓ પકડવાનું
મન નથી થતું !!
😂😂😂😂😂
phone mukavanu man nathi thatu,
ne chopadio pakadavanu
man nathi thatu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હંમેશા દિલનું સાંભળો, કેમ કે
હંમેશા દિલનું સાંભળો,
કેમ કે દિમાગ તો તમારી
પાસે છે નહીં !!
😂😂😂😂😂😂
hammesha dil nu sambhalo,
kem ke dimag to tamari
pase chhe nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
રાવણમાં ઘણીબધી ખૂબીઓ હતી, પણ
રાવણમાં
ઘણીબધી ખૂબીઓ હતી,
પણ તે કોઈ દિવસ પોતાના
રથમાં બેસીને "LIVE"
નહોતો આવ્યો !!
😂😂😂😂😂😂😂
ravan ma
ghanibadhi khubio hati,
pan te koi divas potana
rath ma besine"live"
nahoto avyo !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago