Teen Patti Master Download
બધા મને જ્ઞાન દે છે

બધા મને
જ્ઞાન દે છે પણ
હકીકતમાં જરૂર મારે
પૈસાની છે !!

badha mane
gnan de chhe pan
hakikatama jarur mare
paisani chhe !!

Gujarati Jokes

2 years ago

જેટલી ચાહે GYM કરી લો

જેટલી ચાહે
GYM કરી લો તમે,
છોકરી લગ્ન તો સરકારી નોકરી
વાળા છોકરા સાથે જ કરશે !!

jetali chahe
gym kari lo tame,
chhokari lagn to sarakari nokari
val chhokar sathe j karashe !!

Gujarati Jokes

2 years ago

કાલે જ પુસ્તકમાં વાંચ્યું હતું

કાલે જ પુસ્તકમાં
વાંચ્યું હતું કે ખુશ રહેવુ
હોય તો પત્ની સાથે વાત કરો,
આજે પડોસીની પત્ની સાથે વાત કરી
સાચે જ બહુ સારું લાગ્યું !!

kale j pustakama
vanchyu hatu ke khush rahevu
hoy to patni sathe vat karo,
aaje padosini patni sathe vat kari
sache j bahu saru lagyu !!

Gujarati Jokes

2 years ago

આજે એક સંબંધીએ આશિર્વાદ આપ્યા

આજે એક સંબંધીએ
આશિર્વાદ આપ્યા કે ખુબ
સફળ થજે તો મારાથી પુછાઈ
ગયું કે તમારાથી સહન થશે ?

aaje ek sambandhie
aashirvad aapya ke khub
safal thaje to marathi puchhai
gayu ke tamarathi sahan thashe?

Gujarati Jokes

2 years ago

રાત્રે સુતા હતા ત્યારે તો

રાત્રે સુતા હતા
ત્યારે તો ઉનાળો હતો,
જાગ્યા ત્યાં તો ચોમાસું
થઇ ગયું હતું !!

ratre suta hata
tyare to unalo hato,
jagya tya to chomasu
thai gayu hatu !!

Gujarati Jokes

2 years ago

પ્રેમ ના હતો તો પહેલેથી

પ્રેમ ના હતો તો
પહેલેથી કહી દેવાનું હતું,
એમાં મારી બીજી ગર્લફ્રેન્ડની
ચાપલુસી કરવાની શું જરૂર હતી !!

prem na hato to
pahelethi kahi devanu hatu,
ema mari biji girlfriend ni
chapalusi karavani shun jarur hati !!

Gujarati Jokes

2 years ago

આ ઓનલાઈન પેમેન્ટ શરુ થયા

આ ઓનલાઈન
પેમેન્ટ શરુ થયા પછી
રસ્તા પરથી રૂપિયા મળવાનું
સાવ બંધ થઇ ગયું છે !!

aa online
payment sharu thaya pachhi
rasta parathi rupiya malavanu
sav bandh thai gayu chhe !!

Gujarati Jokes

2 years ago

એક છોકરી મોઢે દુપટ્ટો બાંધીને

એક છોકરી મોઢે
દુપટ્ટો બાંધીને જઈ રહી હતી
ત્યાં ભૂરો નજીક જઈને બોલ્યો કે
કહા જા રહી હો જાનેમન,
દુપટ્ટામાંથી અવાજ આવ્યો કે
ઘેર આવો કહું છું બસ ત્યારથી ભૂરો
હજુ સુધી ઘેર નથી ગયો !!

ek chhokri modhe
dupatto bandhine jai rahi hati
tya bhuro najik jaine bolyo ke
kaha ja rahi ho jaaneman,
dupattamathi avaj aavyo ke
gher aavo kahu chhu bas tyarthi
bhuro haju gher nathi gayo !!

Gujarati Jokes

2 years ago

આ છોકરાઓ છોકરીને જોવા જાય

આ છોકરાઓ છોકરીને
જોવા જાય ત્યારે દસ મિનીટ
બંને લોકો અંદર જઈને શું પર્સનલ
વાતો કરતા હશે !!

aa chhokarao chhokarine
jova jaay tyare das minute
banne loko andar jaine shun personal
vato karata hashe !!

Gujarati Jokes

2 years ago

કહેવાય છે કે પક્ષીઓને પાણી

કહેવાય છે કે પક્ષીઓને
પાણી પિવડાવવાથી જલ્દી લગ્ન
થઇ જાય છે તો મેં આજે બે કબૂતરોને પકડીને
શેરડીનો ઠંડો રસ પીવડાવી દીધો !!

kahevay chhe ke pakshione
pani pivadavavathi jaldi lagna
thai jay chhe to me aaje be kabutarone pakadine
sheradino thando ras pivadavi didho !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.