જો તમારી પાસે પણ 14
જો તમારી પાસે
પણ 14 ફેબ્રુઆરી માટે
પાર્ટનર ના હોય તો મને કહેજો,
આપણે ભેગા મળીને
ગુલાબ વેચીશું !!
😂😂😂😂😂😂😂
jo tamari pase
pan 14 februari mate
partanar na hoy to mane kahejo,
aapane bhega maline
gulab vechishu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક માસુમ પતિનો સવાલ, જો
એક માસુમ
પતિનો સવાલ,
જો પડોસણનું નામ સોનું
હોય તો ધનતેરસે એને
ઘેર લાવી શકાય ?
😂😂😂😂😂😂
ek masum
patino saval,
jo padosan nu nam sonu
hoy to dhan terase ene
gher lavi shakay?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
2022 માં બસ હવે એક
2022 માં બસ
હવે એક જ સપનું છે,
2023 સુધી જીવતા રહેવાનું !!
😂😂😂😂😂😂
2022 ma bas
have ek j sapanu chhe,
2023 sudhi jivata rahevanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ રાખડી રાખડી કહેશે, તમે
એ રાખડી રાખડી કહેશે,
તમે મંગળસુત્ર પર અડ્યા રહેજો !!
😂😂😂😂😂😂
e rakhadi rakhadi kaheshe,
tame mangalasutr par adya rahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માસુમ બનવું હોય તો પડોશણની
માસુમ બનવું હોય તો
પડોશણની નજરમાં બનો,
ઘરવાળીની નજરમાં તો
ઢકકન જ રહેશો !!
😂😂😂😂😂😂
masum banavu hoy to
padoshan ni najar ma bano,
gharavalini najar ma to
dhakakan j rahesho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈને એવો પણ પ્રેમ ના
કોઈને એવો
પણ પ્રેમ ના કરવો,
કે એને તમને Block
કરવાની ફરજ પડે !!
😂😂😂😂😂😂
koine evo
pan prem na karavo,
ke ene tamane block
karavani faraj pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સ્કુલમાં બહુ બધી રજા અને
સ્કુલમાં બહુ બધી રજા અને
પરીક્ષા પણ નહીં આપવાની,
મારા બાળપણના સપના
છેક હવે પુરા થયા !!
😂😂😂😂😂😂
school ma bahu badhi raja ane
pariksha pan nahi aapavani,
mara balapan na sapana
chhek have pura thaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મેસેજ તો 10 સેકન્ડમાં ટાઈપ
મેસેજ તો 10 સેકન્ડમાં
ટાઈપ થઇ જાય છે,
સમય તો Emoji પસંદ
કરવામાં ચાલી જાય છે !!
😂😂😂😂😂😂
message to 10 second ma
type thai jay chhe,
samay to emoji pasand
karavama chali jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નોકરી ઉપરથી ત્યારે વિશ્વાસ ઉઠી
નોકરી ઉપરથી
ત્યારે વિશ્વાસ ઉઠી ગયો,
જયારે ખબર પડી કે પાણીપુરી
વાળો મારા કરતા વધુ કમાય છે !!
😂😂😂😂😂😂
nokari upar thi
tyare vishvas uthi gayo,
jayare khabar padi ke panipuri
valo mara karata vadhu kamay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વિચારો હંમેશા ઊંચા જ હોવા
વિચારો હંમેશા
ઊંચા જ હોવા જોઈએ,
એટલે જ તો હું રોજ છત
પર જઈને સુવું છું !!
😂😂😂😂😂😂
vicharo hammesha
uncha j hova joie,
etale j to hu roj chhat
par jaine suvu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago