કોલેજ એક વસ્તુ શીખવાડે છે,

કોલેજ એક
વસ્તુ શીખવાડે છે,
હાજરી ભણતર કરતા
વધારે જરૂરી છે !!
😂😂😂😂😂😂

college ek
vastu shikhavade chhe,
hajari bhanatar karata
vadhare jaruri chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

99% છોકરીઓએ લાઈફમાં પહેલો પીઝા,

99% છોકરીઓએ
લાઈફમાં પહેલો પીઝા,
પોતાના પૈસાનો નહીં
ખાધો હોય !!
😂😂😂😂😂😂

99% chhokarioe
life ma pahelo pitzza,
potana paisano nahi
khadho hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ખાલી ચા પીવા માટે પણ

ખાલી ચા પીવા માટે
પણ ગાડી લઈને જવા વાળા,
કામથી જવાનું હોય ત્યાં પણ
રીક્ષામાં જઈ રહ્યા છે !!
😂😂😂😂😂😂

khali cha piva mate
pan gadi laine java vala,
kam thi javanu hoy tya pan
rikshama jai rahya chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હાશ માંડ ચુંટણી પતી, અમુકે

હાશ માંડ ચુંટણી પતી,
અમુકે તો જાણે પોતે ઉભા હોય
એમ ઉપાડો લીધો હતો !!
😂😂😂😂😂😂

hash mand chhuntani pati,
amuke to jane pote ubha hoy
em upado lidho hato !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આ દુનિયામાં સૌથી મોટા પાપી

આ દુનિયામાં
સૌથી મોટા પાપી એ છે,
જે પહેલા દિલ બાળે ને પછી
કહે ભાઈ ખોટું ના લગાડતો !!
😡😂😡😂😡😂😡

aa duniyama
sauthi mota papi e chhe,
je pahela dil bale ne pachhi
kahe bhai khotu na lagadato !!
😡😂😡😂😡😂😡

Gujarati Jokes

3 years ago

છોકરાઓ ભલે ગમે એટલા હરામી

છોકરાઓ ભલે
ગમે એટલા હરામી હોય,
પણ દિલના બહુ ભોળા
હોય છે !!
😂😂😂😂😂😂

chhokarao bhale
game etala harami hoy,
pan dil na bahu bhola
hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એક માણસ ઠંડીથી મરી ગયો,

એક માણસ ઠંડીથી મરી ગયો,
કારણ કે એની ચાદર આધારકાર્ડ
સાથેલીંક નહોતી કરાઈ !!
😂😂😂😂😂

ek manas thandithi mari gayo,
karan ke eni chadar aadhar kard
sathelink nahoti karai !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સૌથી વધારે ઈજ્જત તો મને

સૌથી વધારે ઈજ્જત તો મને
મારા કબાટના કપડા આપે છે,
જ્યારે પણ કબાટ ખોલું ત્યારે બે
ચાર તો પગમાં પડી જ જાય છે !!

sauthi vadhare ijjat to mane
mara kabat na kapada aape chhe,
jyare pan kabat kholu tyare be
char to pag ma padi j jay chhe !!

Gujarati Jokes

3 years ago

બે વર્ષથી ભાભીઓ ખુશ છે,

બે વર્ષથી
ભાભીઓ ખુશ છે,
કેમ કે વાઈરસથી પણ
ખતરનાક નણંદો
પોતપોતાના ઘરે છે !!
😂😂😂😂😂😂

be varsh thi
bhabhio khush chhe,
kem ke virus thi pan
khataranak nanando
potapotana ghare chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લગ્નનો લાડવો ખાધા બાદ માણસ

લગ્નનો લાડવો
ખાધા બાદ માણસ
ત્યારે પછતાય છે,
જયારે બજારમાં
કાજુકતરી દેખાય છે !!
😂😂😂😂😂😂

lagn no ladavo
khadha bad manas
tyare pachhatay chhe,
jayare bajar ma
kajukatari dekhay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.