મોટાપો જ એક એવી વસ્તુ
મોટાપો જ
એક એવી વસ્તુ છે,
જેને બીજા પાસે જોઇને
કોઈને જલન નથી થતી !!
😂😂😂😂😂😂
motapo j
ek evi vastu chhe,
jene bija pase joine
koine jalan nathi thati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારાવાળો અત્યારે ખબર નહીં કોને
મારાવાળો
અત્યારે ખબર નહીં
કોને લગ્નના સપના
બતાવતો હશે !!
😂😂😂😂😂😂
maravalo
atyare khabar nahi
kone lagnana sapana
batavato hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હજારો લોકો મળ્યા, પણ તારા
હજારો લોકો મળ્યા,
પણ તારા જેવું કાર્ટુન
આજ સુધી નથી જોયું !!
😝😝😝😝😝
hajaro loko malya,
pan tara jevu cartoon
aaj sudhi nathi joyu !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
દુનિયામાં લોહી આપવાવાળા ઓછા, અને
દુનિયામાં લોહી
આપવાવાળા ઓછા,
અને પીવાવાળા વધારે છે !!
😂😂😂😂😂
duniy ma lohi
aapavavala ochha,
ane pivavala vadhare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક નાનો Heart Attack આવી
એક નાનો
Heart Attack આવી જાય,
જયારે સવારમાં પથારીમાં
ફોન ન મળે !!
ek nano
heart attack aavi jay,
jayare savar ma patharima
phone na male !!
Gujarati Jokes
3 years ago
જે વિચારો બાથરૂમમાં બેઠા બેઠા
જે વિચારો
બાથરૂમમાં બેઠા બેઠા આવે,
એવા વિચારો દુનિયાના કોઈ
ખૂણામાં ના આવે !!
😂😂😂😂😂
je vicharo
batharum ma betha betha aave,
eva vicharo duniyana koi
khunama na aave !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આટલો જોરદાર વરસાદ પડી રહ્યો
આટલો જોરદાર
વરસાદ પડી રહ્યો છે તો પણ,
કોઈની GF તણાઈને મારી
પાસે નથી આવતી !!
😜😜😜😜😜
aatalo joradar
varasad padi rahyo chhe to pan,
koini gf tanaine mari
pase nathi aavati !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
વેક્સીનની રાહ જોતા જોતા, વેસેલીનના
વેક્સીનની
રાહ જોતા જોતા,
વેસેલીનના દિવસો
આવી ગયા !!
😂😂😂😂😂😂
vaccine ni
rah jota jota,
veseline na divaso
aavi gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો કોઈ કલાકો સુધી રીપ્લાય
જો કોઈ કલાકો
સુધી રીપ્લાય નથી આપતું,
તો એ રીપ્લાય નહીં ભીખ
આપી રહ્યું છે !!
😂😂😂😂😂😂
jo koi kalako
sudhi reply nathi aapatu,
to e reply nahi bhikh
api rahyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયાનું સૌથી મુશ્કેલ અને કંટાળાજનક
દુનિયાનું સૌથી મુશ્કેલ
અને કંટાળાજનક કામ,
પાણીની બોટલ ભરીને
ફ્રીઝમાં મુકવી !!
😂😂😂😂😂😂
duniyanu sauthi muskel
ane kantalajanak kam,
panini botal bharine
friz ma mukavi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago