આપણું બસ એક જ સપનું
આપણું બસ
એક જ સપનું છે,
હેલિકોપ્ટર લઈને ચા
પીવા જવું છે !!
😂😂😂😂😂😂
aapanu bas
ek j sapanu chhe,
helicoptaer laine cha
piva javu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કુંભકર્ણ પછી જો કોઈ સારી
કુંભકર્ણ પછી જો
કોઈ સારી રીતે સુતું હોય,
તો એ છે મારી કિસ્મત !!
😝😝😝😝😝
kumbhakarn pachhi jo
koi sari rite sutu hoy,
to e chhe mari kismat !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
" I Love You As
" I Love You As A Friend "
એટલે એને પટવું પણ નથી અને
ફોન પરથી હટવું પણ નથી !!
😝😝😝😝😝😝
" i love you as a friend"
etale ene patavu pan nathi ane
phone par thi hatavu pan nathi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
દયા તો મને એ છોકરાઓ
દયા તો મને એ
છોકરાઓ ઉપર આવે છે,
જેની રાશી કન્યા છે પણ
કુંડલીમાં કન્યા નથી !!
😂😂😂😂😂😂
daya to mane e
chhokarao upar aave chhe,
jeni rashi kanya chhe pan
kundalima kanya nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખબર નહીં એ મહેમાન હવે
ખબર નહીં એ મહેમાન
હવે કેમ નથી આવતા,
જે બચપણમાં જબરદસ્તી
રૂપિયા આપીને જતા હતા !!
😂😂😂😂😂
khabar nahi e maheman
have kem nathi aavata,
je bachapan ma jabaradasti
rupiya aapine jata hata !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
"ધન તેરસ" આજે છે, પણ
"ધન તેરસ" આજે છે,
પણ "ધનની તરસ" તો
બારે માસ છે !!
"dhan teras" aaje chhe,
pan"dhan ni taras" to
bare mas chhe !!
Gujarati Jokes
3 years ago
ના કોલ ના મેસેજ, વરસાદમાં
ના કોલ ના મેસેજ,
વરસાદમાં ક્યાંક તણાઈ
તો નથી ગયા ને !!
😂😂😂😂😂😂
na call na message,
varasad ma kyank tanai
to nathi gaya ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દોસ્તોના લગ્નમાં ત્યાં સુધી અંધાધુંધ
દોસ્તોના લગ્નમાં
ત્યાં સુધી અંધાધુંધ નાચવું,
જ્યાં સુધી જોવાવાળા શરાબીનો
એવોર્ડ ના આપી દે !!
😂😂😂😂😂😂
dostona lagn ma
tya sudhi andhadhundh nachavu,
jya sudhi jovavala sharabino
award na aapi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખભા પર હાથ મુકે ને
ખભા પર હાથ મુકે ને
મન હળવું થાય એ ભાઈબંધ,
અને ખભા પર હાથ મુકે ને
ખીચું હળવું થાય એ ગર્લફ્રેન્ડ !!
😂😂😂😂😂😂
khabha par hath muke ne
man halavu thay e bhaibandh,
ane khabha par hath muke ne
khichchu halavu thay e girlfriend !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક જ પટાવો, પણ જબરદસ્ત
એક જ પટાવો,
પણ જબરદસ્ત પટાવો !!
😂😂😂😂😂😂
ek j patavo,
pan jabaradast patavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago