માળિયા સાફ કરવાની પ્રક્રિયા હવે
માળિયા સાફ
કરવાની પ્રક્રિયા હવે આખા
દેશમાં શરુ થઇ ગઈ છે,
બહુ જરૂરી હોય તો જ
રવિવારે ઘરે રહેજો !!
😂😂😂😂😂😂
maliya saf
karavani prakriya have aakha
desh ma sharu thai gai chhe,
bahu jaruri hoy to j
ravivare ghare rahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ HotStar નું રેટિંગ પણ
આ HotStar નું રેટિંગ
પણ ઘટાડી દેવું જોઈએ મિત્રો,
એને પણ ખબર પડે કે આપણી
પાસે કેટલો પાવર છે !!
😂😂😂😂😂😂
aa hotstar nu retting
pan ghatadi devu joie mitro,
ene pan khabar pade ke aapani
pase ketalo power chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુકાનમાં આવનારા બધા લોકો કઈ
દુકાનમાં આવનારા બધા
લોકો કઈ ગ્રાહક નથી હોતા,
કેટલાક લોકો ખાલી હાથ
સેનેટાઈઝ કરવા પણ
આવતા હોય છે !!
😂😂😂😂😂😂
dukan ma aavanara badha
loko kai grahak nathi hota,
ketalak loko khali hath
sanitize karava pan
aavata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોરોનાને કારણે એટલું પણ અંતર
કોરોનાને કારણે એટલું
પણ અંતર વધારી ના દેવું,
કે તમારો બાબુ કોઈ બીજાના
કાબુમાં આવી જાય !!
😂😂😂😂😂😂
coronane karane etalu
pan antar vadhari na devu,
ke tamaro babu koi bijana
kabuma aavi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાચો દોસ્ત એ જ જે
સાચો દોસ્ત એ જ જે
તમારી GF ને બહેન બોલે,
ભાભી બોલવા વાળા
Game કરી જાય છે !!
😂😂😂😂😂😂
sacho dost e j je
tamari gf ne bahen bole,
bhabhi bolava vala
game kari jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું નાનો હતો ત્યારે ભૂલથી
હું નાનો હતો
ત્યારે ભૂલથી નિરમા
સાબુ ખાઈ ગયો હતો,
ત્યારથી મારું દિલ
એકદમ સાફ છે !!
😂😂😂😂😂😂
hu nano hato
tyare bhul thi nirama
sabu khai gayo hato,
tyar thi maru dil
ekadam saf chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્નથી ડર નથી લાગતો, પણ
લગ્નથી ડર નથી લાગતો,
પણ પછી છોકરા મારા
જેવા થશે તો !!
😜😜😜😜😜😜
lagn thi dar nathi lagato,
pan pachhi chhokara mara
jeva thashe to !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
એટલું જ્ઞાન તો ગુગલ પાસે
એટલું જ્ઞાન તો
ગુગલ પાસે પણ નહીં હોય,
જેટલું આજકાલ લોકો TikTok
પર આપે છે !!
😂😂😂😂😂😂
etalu gnan to
google pase pan nahi hoy,
jetalu aajakal loko tiktok
par aape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્નોની સીઝન આવી ગઈ છે,
લગ્નોની
સીઝન આવી ગઈ છે,
ખબર નહીં કોની જાનુ
કોના હાથમાં આવશે !!
😂😂😂😂😂😂
lagnoni
sizan aavi gai chhe,
khabar nahi koni janu
kona hath ma aavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ચોકીદાર પર સૌથી વધુ નફરત
ચોકીદાર પર સૌથી વધુ
નફરત ચોરને જ હોય સાહેબ,
એમ મારું સામાન્ય જ્ઞાન કહે છે,
તમારું શું માનવું છે ?
😂😂😂😂😂😂
cokidar par sauthi vadhu
nafarat chor ne j hoy saheb,
em maru samany gnan kahe chhe,
tamaru shu manavu chhe?
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago