જો પૈસા હાથનો મેલ છે
જો પૈસા હાથનો મેલ છે
તો આજથી હાથ ધોવાનું બંધ,
આમ કરોડોનું નુકશાન
આપણાથી ના પોસાય હો !!
😂😂😂😂😂😂
jo paisa hath no mel chhe
to aajathi hath dhovanu bandh,
aam karodonu nukashan
aapanathi na posay ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે વ્યક્તિ ધીમે ધીમે મીઠી
જે વ્યક્તિ ધીમે ધીમે
મીઠી મીઠી વાત કરે છે,
એ વ્યક્તિમાં કોબ્રા કરતા
પણ વધારે ઝેર હોય છે !!
😂😂😂😂😂😂
je vyakti dhime dhime
mithi mithi vat kare chhe,
e vyaktima kobra karata
pan vadhare zer hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જિંદગી એટલી બોરિંગ થઇ ગઈ
જિંદગી એટલી
બોરિંગ થઇ ગઈ છે,
કે દિલ કરે છે કોઈને
બે થપ્પડ મારી દઉં !!
😂😂😂😂😂😂
jindagi etali
boring thai gai chhe,
ke dil kare chhe koine
be thappad mari dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક લડકી કો દેખાતો એસા
એક લડકી કો
દેખાતો એસા લગા,
ઘરવાળા નહીં માને રેવા દે !!
😜😜😜😜😜😜😜
ek ladaki ko
dekhato esa laga,
gharavala nahi mane reva de !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
કોઈ મને પણ I Love
કોઈ મને પણ
I Love You કહી દો,
કસમથી વાંચીને Delete
કરી દઈશ !!
😂😂😂😂😂
koi mane pan
i love you kahi do,
kasam thi vanchine delete
kari daish !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને એ નથી સમજાતું કે
મને એ નથી સમજાતું કે
તમે કોઈની મજાક ઉડાવો,
તો એ મજાક ઉડીને
જતી ક્યાં હશે !!
😂😂😂😂😂
mane e nathi samajatu ke
tame koini majak udavo,
to e majak udine
jati kya hashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો છોકરીઓ મને આમ જ
જો છોકરીઓ મને
આમ જ બ્લોક કરતી રહેશે,
તો એક દિવસ હું બ્લોક
મીનીસ્ટર બની જઈશ !!
jo chhokario mane
am j block karati raheshe,
to ek divas hu block
minister bani jaish !!
Gujarati Jokes
3 years ago
જો તમે દિલથી મહેનત કરો
જો તમે
દિલથી મહેનત કરો ને,
તો પરણેલી પણ પટી
જાય હો વ્હાલા !!
😂😂😂😂😂😂
jo tame
dil thi mahenat karo ne,
to paraneli pan pati
jay ho vhala !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલ બધાને Royal માણસ જ
આજકાલ બધાને
Royal માણસ જ જોઈએ,
પોતાના ભલે દસ જગ્યાએ
Setting ચાલતા હોય !!
😂😂😂😂😂😂😂
aajakal badhane
royal manas j joie,
potana bhale das jagyae
setting chalata hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારું જો ચાલે ને, તો
મારું જો ચાલે ને,
તો તને અત્યારે જ
ગોળી મારી દઉં !!
😂😂😂😂😂
maru jo chale ne,
to tane atyare j
goli mari dau !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago