ઓયે સાંભળ તારું ધ્યાન રાખજે,
ઓયે સાંભળ
તારું ધ્યાન રાખજે,
9 મો મહિનો બેસી
ગયો છે હવે !!
😂😂😂😂😂😂
oye sambhal
taru dhyan rakhaje,
9 mo mahino besi
gayo chhe have !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જ્યાં સુધી બધા સિક્રેટ મારી
જ્યાં સુધી બધા સિક્રેટ
મારી બેસ્ટીને કહી ના દઉં,
ત્યાં સુધી ખાવાનું હજમ
જ નથી થતું !!
😂😂😂😂😂😂
jya sudhi badha secret
mari besty ne kahi na dau,
tya sudhi khavanu hajam
j nathi thatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ વર્ષે કોઈના લગ્નનું કાર્ડ
આ વર્ષે કોઈના
લગ્નનું કાર્ડ મળવું,
ધારાસભાની ટીકીટ
મળવા બરાબર છે !!
😂😂😂😂😂😂
aa varshe koina
lagn nu kard malavu,
dharasabhani tiket
malava barabar chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પહેલા મોબાઈલ સ્કુલ લઇ જતા
પહેલા મોબાઈલ
સ્કુલ લઇ જતા ડર લાગતો,
હવે ઘરે ભૂલી જતા ડર લાગે છે !!
😂😂😂😂😂😂
pahela mobile
school lai jata dar lagato,
have ghare bhuli jata dar lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વિચારું છું કે થોડી જાડી
વિચારું છું કે
થોડી જાડી થઇ જાઉં,
લોકો મને બહુ હલકામાં
લેવા લાગ્યા છે !!
😂😂😂😂😂😂
vicharu chhu ke
thodi jadi thai jau,
loko mane bahu halakama
leva lagya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ છોકરાના પ્રેમ પર ક્યારેય
એ છોકરાના પ્રેમ
પર ક્યારેય શક ના કરતા,
જે આટલી ઠંડીમાં પણ રાતે
તમારી સાથે વાત કરવા
ધાબે જાય છે !!
😂😂😂😂😂😂
e chhokarana prem
par kyarey shak na karata,
je atali thandima pan rate
tamari sathe vat karava
dhabe jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આજકાલના સંબંધો જાડા લોકો જેવા
આજકાલના સંબંધો
જાડા લોકો જેવા થઇ ગયા છે,
વધારે ચાલી જ નથી શકતા !!
😂😂😂😂😂😂
aajakal na sambandho
jada loko jeva thai gaya chhe,
vadhare chali j nathi shakata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગઈકાલે દશેરાના એટલા મેસેજ આવ્યા,
ગઈકાલે દશેરાના
એટલા મેસેજ આવ્યા,
જાણે રાવણને મેં જ
માર્યો હોય !!
😂😂😂😂😂😂
gaikale dasherana
etala message aavya,
jane ravan ne me j
maryo hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દિલ લગાવવા કરતા મોઢા પર
દિલ લગાવવા કરતા
મોઢા પર મુલતાની માટી લગાવો,
ગજબનો નિખાર આવશે !!
😂😂😂😂😂😂
dil lagavava karata
modha par mulatani mati lagavo,
gajab no nikhar aavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને તો ક્યારેક એમ લાગે
મને તો
ક્યારેક એમ લાગે છે,
કે છોકરાઓ ખાલી ઇગ્નોર
થવા જ બન્યા છે !!
😂😂😂😂😂😂
mane to
kyarek em lage chhe,
ke chhokarao khali ignore
thava j banya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago