#પોસ્ટ બનાવી બનાવીને થાકી ગયો,
#પોસ્ટ બનાવી
બનાવીને થાકી ગયો,
હરામ જો કોઈને પ્રેમ
આવ્યો હોય મારા પર !!
😂😂😂😂😂😂
#post banavi
banavine thaki gayo,
haram jo koine prem
aavyo hoy mara par !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્ન કુંડળી જોઇને કરાય, અને
લગ્ન કુંડળી જોઇને કરાય,
અને દોસ્તી કાંડ જોઇને !!
😂😂😂😂😂
lagn kundali joine karay,
ane dosti kand joine !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ આગ જેવી ગરમીમાં માથું
આ આગ જેવી ગરમીમાં
માથું ઢાંકીને રાખજો,
કારણ કે કહેવાય છે કે કચરામાં
ઝડપથી આગ લાગે છે !!
😂😂😂😂😂😂😂😂
aa aag jevi garamima
mathu dhankine rakhajo,
karan ke kahevay chhe ke kacharama
zadap thi aag lage chhe !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હે ભગવાન આવતા જન્મમાં મને
હે ભગવાન
આવતા જન્મમાં મને
#Teddy બનાવજો,
જેથી કોઈ છોકરી
મને પણ પ્રેમ કરે !!
😂😂😂😂😂😂
he bhagavan
aavata janm ma mane
#teddy banavajo,
jethi koi chhokari
mane pan prem kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ હોવા કે ના હોવાથી
કોઈ હોવા કે ના
હોવાથી કંઈ ફર્ક નથી પડતો,
જ્યારે મોબાઈલ અને
વાઈફાઈ સાથે હોય !!
😂😂😂😂😂😂
koi hova ke na
hovathi kai fark nathi padato,
jyare mobile ane
wi fi sathe hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને લાગે છે કે ઊંઘ
મને લાગે છે કે
ઊંઘ પૂરી કરવા માટે,
મારે બીજો જનમ
લેવો પડશે !!
😂😂😂😂😂😂😂
mane lage chhe ke
ungh puri karava mate,
mare bijo janam
levo padashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ પેટ થોડું નાનું થઇ
બસ પેટ
થોડું નાનું થઇ જાય,
તો હું પણ બહુ હેન્ડસમ
લાગુ છું !!
😂😂😂😂😂😂
bas pet
thodu nanu thai jay,
to hu pan bahu hendsome
lagu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સલાહ તો બધી છોકરીઓ આપશે,
સલાહ તો બધી
છોકરીઓ આપશે,
બસ નંબર કોઈ
નહીં આપે !!
😂😂😂😂😂😂
salah to badhi
chhokario aapashe,
bas nambar koi
nahi aape !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક છોકરીઓ Friend Request જમા
અમુક છોકરીઓ
Friend Request જમા કરીને,
પોતાને સેલિબ્રિટી સમજે છે !!
😂😂😂😂😂😂
amuk chhokario
friend request jama karine,
potane celebrity samaje chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પહેલા હું કેટલો ભોળો હતો,
પહેલા હું
કેટલો ભોળો હતો,
મને લાગતું હતું કે કસમ
ખાધા પછી કોઈ ખોટું
નથી બોલતા !!
😂😂😂😂😂😂
pahela hu
ketalo bholo hato,
mane lagatu hatu ke kasam
khadha pachhi koi khotu
nathi bolata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago