
અમુક લોકો અન્યાય વિરુદ્ધ એટલે
અમુક લોકો અન્યાય
વિરુદ્ધ એટલે કંઈ નથી બોલતા
કારણ કે તેઓ મોઢામાંથી ગુટખા
બહાર નથી કાઢવા માંગતા !!
amuk loko anyay
viruddh etale kai nathi bolata
karan ke teo modhamanthi gutakha
bahar nathi kadhava mangata !!
Gujarati Jokes
2 years ago
આ ગરમીમાં દરરોજ કોઈક કાલાખટ્ટા
આ ગરમીમાં દરરોજ
કોઈક કાલાખટ્ટા ગોલો ખવડાવે
એવું વ્યક્તિ જોઈએ !!
aa garamima dararoj
koik kalakhatt golo khavadave
evu vyakti joie !!
Gujarati Jokes
2 years ago
એક સ્ત્રી હંમેશા ઝઘડાને ENJOY
એક સ્ત્રી હંમેશા
ઝઘડાને ENJOY કરે છે,
પછી એ ઝઘડો ભલે એના
પતિનો કેમ ના હોય !!
ek stri hammesha
zaghadane enjoy kare chhe,
pachhi e zaghado bhale ena
patino kem na hoy !!
Gujarati Jokes
2 years ago
I LOVE YOU થી પણ
I LOVE YOU
થી પણ વિશેષ શબ્દ છે
આજે સાંજે રસોઈ ના કરતી,
બહાર કોઈ સારી હોટેલમાં
જમવા જઈશું !!
i love you
thi pan vishesh shabd chhe
aaje sanje rasoi na karati,
bahar koi sari hotel ma
jamava jaishun !!
Gujarati Jokes
2 years ago
જો રોટલીના ટુકડા કરીને જ
જો રોટલીના ટુકડા
કરીને જ ખાવાના છો તો પત્ની
પાસે રોટલી ગોળ બનાવવાની જીદ કરીને
પત્નીને હેરાન શું કામ કરો છો !!
jo rotalina tukada
karine j khavana chho to patni
pase rotali gol banavavani jid karine
patnine heran shun kam karo chho !!
Gujarati Jokes
2 years ago
વાત કરવા માટે તો મારી
વાત કરવા માટે
તો મારી પાસે ઘણા લોકો છે
પણ મને તો તારું માથું ખાવાની
મજા આવે છે એનું શું !!
vat karava mate
to mari pase ghana loko chhe
pan mane to taru mathu khavani
maja aave chhe enu shun !!
Gujarati Jokes
2 years ago
વિડીયો કોલમાં સ્ક્રીનશોટ લેવા વાળા
વિડીયો કોલમાં
સ્ક્રીનશોટ લેવા વાળા પણ
દુશ્મનોથી ઓછા નથી હોતા !!
video call ma
screenshot leva vala pan
dusmanothi ochha nathi hota !!
Gujarati Jokes
2 years ago
પ્રાઈવેટ જોબમાં રજા લઈને કોઈના
પ્રાઈવેટ જોબમાં રજા લઈને
કોઈના લગ્નમાં પહોંચવાનું એટલું જ
મુશ્કેલ હોય છે જેટલું જૂની ફિલ્મોમાં
ગવાહનું કોર્ટ સુધી પહોંચવું !!
private job ma raja laine
koina lagnama pahonchavanu etalu j
mushkel hoy chhe jetalu juni filmoma
gavahanu court sudhi pahonchavu !!
Gujarati Jokes
2 years ago
કેટલાક લોકો એટલા મોટા શુભચિંતક
કેટલાક લોકો એટલા
મોટા શુભચિંતક હોય છે કે
આપણું સારું થતું જોઇને એ લોકો
ચિંતા કરવા લાગે છે !!
ketalak loko etala
mota shubhachintak hoy chhe ke
aapanu saru thatu joine e loko
chinta karava lage chhe !!
Gujarati Jokes
2 years ago
દરેક સફળ પુરુષ પાછળ એક
દરેક સફળ પુરુષ
પાછળ એક સ્ત્રી હોય છે,
કેમ કે અસફળ પુરુષ પાછળ
તો એ જતી જ નથી !!
darek safal purush
pachhal ek stri hoy chhe,
kem ke asafal purush pachhal
to e jati j nathi !!
Gujarati Jokes
2 years ago