
કોઈ દિવસ મારું દિલ તોડવાની
કોઈ દિવસ મારું દિલ
તોડવાની હિંમત આવે,
તો તમારું મોઢું તોડાવવાનું
જીગર પણ રાખજો !!
😜😜😜😜😜😜
koi divas maru dil
todavani himmat aave,
to tamaru modhu todavavanu
jigar pan rakhajo !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જેટલી ઝડપથી રાનુ મંડલ આવીને
જેટલી ઝડપથી રાનુ
મંડલ આવીને જતી રહી,
કાશ આ કોરોના પણ
એમ જતો રહેતો !!
😂😂😂😂😂😂
jetali zadap thi ranu
mandal aavine jati rahi,
kash corona pan
em jato raheto !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આ વર્ષે જેમના હાથમાં હળદર
આ વર્ષે જેમના હાથમાં
હળદર લગાવવાનો યોગ હતો,
તેઓ હાથમાં સેનિટાઇઝર
લગાવી રહ્યા છે !!
😂😂😂😂😂😂
aa varshe jemana hath ma
haladar lagavavano yog hato,
teo hath ma senitaizar
lagavi rahya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જયારે પત્નીથી ભૂલ થાય છે,
જયારે પત્નીથી ભૂલ થાય છે,
ત્યારે વાંક ભુલનો હોય છે !!
😂😂😂😂😂😂
jayare patnithi bhul thay chhe,
tyare vank bhul no hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સીધી વાતોનો આડો અવળો જવાબ
સીધી વાતોનો આડો
અવળો જવાબ દેવાનું ટેલેન્ટ,
તારામાં કુટી કુટીને ભરેલું છે !!
😂😂😂😂😂😂
sidhi vatono aado
avalo javab devanu telent,
tarama kuti kutine bharelu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો બેસ્ટ ફ્રેન્ડ સિંગલ રહે,
જો બેસ્ટ
ફ્રેન્ડ સિંગલ રહે,
તો પણ લાઈફમાં મજા
જ મજા છે !!
😂😂😂😂😂😂
jo best
friend single rahe,
to pan life ma maja
j maja chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સારી સારી વાતો કરતા, Rude
સારી સારી વાતો કરતા,
Rude થઇ જવાનું ટેલેન્ટ
છે મારામાં !!
😂😂😂😂😂😂
sari sari vato karata,
rude thai javanu telent
chhe marama !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરાઓને દારુ અને છોકરીઓને મેકઅપ
છોકરાઓને દારુ અને
છોકરીઓને મેકઅપ ચડી જાય,
એટલે બંને ઈંગ્લીશ જ બોલે !!
😂😂😂😂😂😂
chhokaraone daru ane
chhokarione makeup chadi jay,
etale banne inglish j bole !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમુક પાતળી છોકરીઓને જોઇને મચ્છર
અમુક પાતળી છોકરીઓને
જોઇને મચ્છર પણ મૂંઝાઈ જાય,
આનું લોહી પીને જાઉં કે આપીને !!
😂😂😂😂😂😂
amuk patali chhokarione
joine machchhar pan munzai jay,
anu lohi pine jau ke aapine !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જે છોકરીઓથી રસોડામાં એક આદુ
જે છોકરીઓથી રસોડામાં
એક આદુ પણ નથી તૂટતું,
એ પણ ધમકી આપે છે કે હરામી
હું તારું મોઢું તોડી નાખીશ !!
😂😂😂😂😂😂
je chhokariothi rasodama
ek aadu pan nathi tutatu,
e pan dhamaki aape chhe ke harami
hu taru modhu todi nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago