
સાચો દોસ્ત એ જ કહેવાય,
સાચો દોસ્ત એ જ કહેવાય,
જે પોતે પાગલ હોય અને આપણને
પણ પાગલ થવા મજબુર કરી દે !!
😂😂😂😂😂😂
sacho dost e j kahevay,
je pote pagal hoy ane apan ne
pan pagal thava majabur kari de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લગ્ન પછી ખાલી ઘર નહીં,
લગ્ન પછી
ખાલી ઘર નહીં,
ઈનબોક્સ પણ સાફ
કરવું પડે છે !!
😝😝😝😝😝😝
lagn pachhi
khali ghar nahi,
inbox pan saf
karavu pade chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
કોઈ દિલ તોડે તો ટેન્શન
કોઈ દિલ તોડે
તો ટેન્શન નઈ લેવાનું,
બીજું તૂટેલું ગોતીને
જોડી લેવાનું !!
😂😂😂😂😂😂😂
koi dil tode
to tension nai levanu,
biju tutelu gotine
jodi levanu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કેટલાક લોકો પાણીને ગાળીને પીવે
કેટલાક લોકો
પાણીને ગાળીને પીવે છે,
પણ લોહી તો સીધું જ
પીતા હોય છે !!
😂😂😂😂😂😂
ketalak loko
panine galine pive chhe,
pan lohi to sidhu j
pita hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જ્યારે Type કરતા કરતા ફોન
જ્યારે Type કરતા કરતા
ફોન મોઢા ઉપર પડે છે,
ત્યારે ખબર પડે કે હવે
ઉંઘ આવે છે !!
😂😂😂😂😂
jyare type karata karata
phone modh upar pade chhe,
tyare khabar pade ke have
ungh aave chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હમે તો અપનોને લુટા ગૈરોને
હમે તો અપનોને
લુટા ગૈરોને ભી લુટા,
બધા સાવ લુટણીયા
છે સાલા !!
😂😂😂😂😂😂
hame to apanone
luta gairone bhi luta,
badha sav lutaniya
chhe sala !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાચો પ્રેમ ના બતાવો તો
સાચો પ્રેમ ના
બતાવો તો કંઈ નહીં,
પણ 2022 જરૂર
બતાવજો ભગવાન !!
😂😂😂😂😂😂
sacho prem na
batavo to kai nahi,
pan 2023 jarur
batavajo bhagavan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બહુ Talented હોય છે એ
બહુ Talented
હોય છે એ છોકરાઓ,
જે Girlfriend પાસેથી પૈસા
ઉધાર લઇ લે છે !!
😂😂😂😂😂😂
bahu talented
hoy chhe e chhokarao,
je girlfriend pasethi paisa
udhar lai le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આપણા બધામાં એક આગ હોય
આપણા બધામાં
એક આગ હોય છે,
ડોક્ટર એને એસીડીટી
કહેતા હોય છે !!
😂😂😂😂😂😂😂
aapana badhama
ek aag hoy chhe,
doctor ene esiditi
kaheta hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
માસ્ક પહેરીને મળવા આવજે પ્રિયે,
માસ્ક પહેરીને
મળવા આવજે પ્રિયે,
મોંઘવારીમાં મેમોની મગજમારી
પોસાય એમ નથી !!
😂😂😂😂😂😂
mask paherine
malava avaje priye,
monghavarima memoni magajamari
posay em nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago