Teen Patti Master Download
સોશિયન મીડિયામાં એટલા ફેક એકાઉન્ટ

સોશિયન મીડિયામાં
એટલા ફેક એકાઉન્ટ છે,
કે છોકરીઓ સાબિત નથી
કરી શકતી કે છોકરી છે !!
😂😂😂😂😂😂

social media ma
etala fek account chhe,
ke chhokario sabit nathi
kari shakati ke chhokari chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

અમુક લોકોના #SAD સ્ટેટસ જોઇને

અમુક લોકોના #SAD
સ્ટેટસ જોઇને વિચાર આવે,
કે આની સાથે આટલું
ખરાબ કોણે કર્યું હશે !!
😂😂😂😂😂😂

amuk lokona #sad
status joine vichar aave,
ke aani sathe atalu
kharab kone karyu hashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મરવું જ હોય તો સરખી

મરવું જ હોય તો
સરખી રીતે મરો ને,
આ વળી શું વાત કે ભાઈ
અંદરથી મરી ગયો છું !!
😂😂😂😂😂😂

maravu j hoy to
sarakhi rite maro ne,
aa vali shu vat ke bhai
andar thi mari gayo chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

વેસેલીન લગાવવાના દિવસો આવી ગયા

વેસેલીન લગાવવાના
દિવસો આવી ગયા સાહેબ,
તોય સાલી વેક્સીન ના આવી !!
😂😂😂😂😂😂

veselin lagavavana
divaso aavi gaya saheb,
toy sali veccine na aavi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એ પાગલ એક મેસેજ સવારે

એ પાગલ એક મેસેજ સવારે
અને એક મેસેજ સાંજે કરે છે,
ખબર નથી પડતી વાત કરે છે
કે દવા આપી રહી છે !!
😂😂😂😂😂😂

e pagal ek message savare
ane ek message sanje kare chhe,
khabar nathi padati vat kare chhe
ke dava aapi rahi chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

રિપ્લાય ના મળવા છતાં મેસેજ

રિપ્લાય ના મળવા
છતાં મેસેજ કર્યા કરે છો,
તો દોસ્ત બહુ બરબાદ
થઇ ગયો છે તું !!
😂😂😂😂😂😂

reply na malava
chhata message karya kare chho,
to dost bahu barabad
thai gayo chhe tu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એટલા દિવસ તો અમારો પ્રેમ

એટલા દિવસ તો
અમારો પ્રેમ પણ ના ટક્યો,
જેટલા દિવસ આ કોરોના
ટકી ગયો છે !!
😂😂😂😂😂😂

etala divas to
aamaro prem pan na takyo,
jetala divas aa corona
taki gayo chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

લોકો ચાઈનાના ફોનમાંથી જ, ચાઈનાને

લોકો ચાઈનાના ફોનમાંથી જ,
ચાઈનાને ગાળો આપી રહ્યા છે !!
😂😂😂😂😂😂

loko china na phone manthi j,
china ne galo aapi rahya chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

સુખ તમને એટલું મળશે જેટલું

સુખ તમને એટલું મળશે
જેટલું તમે પુણ્ય કર્યું હશે,
પણ શાંતિ એટલી જ મળશે
જેટલી ઘરવાળી ઈચ્છશે !!
😂😂😂😂😂😂

sukh tamane etalu malashe
jetalu tame puny karyu hashe,
pan shanti etali j malashe
jetali gharavali ichchhashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

પાલવમાં છેવાડે રૂપિયા બાંધતી હતી,

પાલવમાં છેવાડે
રૂપિયા બાંધતી હતી,
મારી માં વરસો પહેલા
ATM રાખતી હતી !!
😂😂😂😂😂😂

palav ma chhevade
rupiya bandhati hati,
mari ma varaso pahela
atm rakhati hati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.