
એક નવી દવાની શોધ, મોઢામાં
એક નવી દવાની શોધ,
મોઢામાં જીભ રાખવાથી ઘણી
તકલીફો દુર થાય છે !!
😜😜😜😜😜😜😜
ek navi davani shodh,
modhama jibh rakhavathi ghani
takalifo dur thay chhe !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
કુછ લોગ ઇતની શિદ્દત સે
કુછ લોગ
ઇતની શિદ્દત
સે મોહબ્બત કરતે હૈ,
કી ડાઈરેક્ટ બ્લોક હી
હો જાતે હૈ !!
😜😜😜😜😜😜
kuchh log
itani shiddat
se mohabbat karate hai,
ki direct block hi
ho jate hai !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
ગરમી બહુ છે એટલે થોડા
ગરમી બહુ છે
એટલે થોડા દિવસ
ચાંદ પર રહેવા જાવ છું,
કોઈને પોતાના દીકું
જાનું માટે તારા લાવવા
હોય તો કઈ દેજો !!
😂😂😂😂😂😂
garami bahu chhe
etale thoda divas
chand par raheva jav chhu,
koine potana diku
janu mate tara lavava
hoy to kai dejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું તારી ગર્લફ્રેન્ડ ને તું
હું તારી ગર્લફ્રેન્ડ ને
તું મારો બોયફ્રેન્ડ,
ઘરવાળા કહે છે
" ના ના ના ના " !!
😂😂😂😂😂😂
hu tari girlfriend ne
tu maro boyfriend,
gharavala kahe chhe
" na na na na" !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હસતા રહો મિત્રો, શું ખબર
હસતા રહો મિત્રો,
શું ખબર ક્યારે લગ્ન
થઇ જાય !!
😂😂😂😂😂
hasat raho mitro,
shu khabar kyare lagn
thai jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકોને મારી ખુશી હજમ
જે લોકોને મારી
ખુશી હજમ ના થતી હોય,
એમને હાજમોલા લઇ
લેવાની જરૂર છે !!
😂😂😂😂😂😂
je lokone mari
khushi hajam na thati hoy,
emane hajamol lai
levani jarur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજે સવારથી કાગડો કાવ..કાવ
આજે સવારથી
કાગડો કાવ..કાવ કરે છે,
લાગે છે કોઈ છોકરીની ફ્રેન્ડ
રીક્વેસ્ટ આવવાની છે !!
aaje savar thi
kagado kav..kav kare chhe,
lage chhe koi chhokarini friend
ricwest avavani chhe !!
Gujarati Jokes
2 years ago
આખી દુનિયામાં પાનવાળો જ એક
આખી
દુનિયામાં પાનવાળો
જ એક એવો વ્યક્તિ છે,
જે તમને પૂછીને ચૂનો
લગાવે છે !!
aakhi
duniyama pan valo
j ek evo vyakti chhe,
je tamane puchhine chuno
lagave chhe !!
Gujarati Jokes
2 years ago
અમે થોડા હાલ શું પૂછી
અમે થોડા
હાલ શું પૂછી લીધા,
એ પોતાની જાતને બીમાર
સમજી બેઠા.
ame thoda
hal shu puchhi lidha,
e potani jatane bimar
samaji betha.
Gujarati Jokes
2 years ago
તું રોટલી બનાવજે હું શેકતો
તું રોટલી
બનાવજે હું શેકતો જઈશ,
તું વખાણ કરવાનું કહેજે ને
હું ફેંકતો જઈશ !!
😂😂😂😂😂😂
tu rotali
banavaje hu shekato jaish,
tu vakhan karavanu kaheje ne
hu fenkato jaish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago