
જિંદગી ખુબ જ સુંદર છે,
જિંદગી ખુબ જ સુંદર છે,
એ વાતની તારા ગયા પછી
ખબર પડી !!
😂😂😂😂😂😂
jindagi khub j sundar chhe,
e vatani tara gaya pachhi
khabar padi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બુદ્ધિ હડતાલ પર ઉતરે છે,
બુદ્ધિ
હડતાલ પર ઉતરે છે,
ત્યારે જીભ ઓવરટાઈમ કરે છે !!
😂😂😂😂😂😂
budhdhi
hadatal par utare chhe,
tyare jibh over time kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રાત્રે 12 વાગ્યા પછી પણ
રાત્રે 12 વાગ્યા
પછી પણ જો તમે કોઈ
સાથે વાતો કરો છો,
એ કોઈ Just Friend
નથી હોતા !!
😂😂😂😂😂😂
ratre 12 vagya
pachhi pan jo tame koi
sathe vato karo chho,
e koi just friend
nathi hota !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગોળી મારવાનું મન થાય છે
ગોળી મારવાનું મન
થાય છે એ સંબંધીઓને,
જે કહે છે તમારી છોકરી પાસે
ઘરનું કામ કરાવ્યા કરો !!
😂😂😂😂😂😂
goli maravanu man
thay chhe e sambandhione,
je kahe chhe tamari chhokari pase
gharanu kam karavya karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમે તમારી અંદર રહેલી ખૂબીઓ
તમે તમારી અંદર
રહેલી ખૂબીઓ શોધો,
ખામીઓ શોધવા માટે
ભગવાને પત્ની તો
બનાવી જ છે !!
😂😂😂😂😂😂
tame tamari andar
raheli khubio shodho,
khamio shodhava mate
bhagavane patni to
banavi j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ જે એમ કહેતો કે
એ જે એમ કહેતો કે
તારા વગર મરી જઈશ હું,
આજે એના ઘરે બીજો
છોકરો આવ્યો !!
😂😂😂😂😂😂
e je em kaheto ke
tara vagar mari jaish hu,
aaje ena ghare bijo
chhokaro aavyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક એવા લોકો પણ ટાઈમપાસ
ક્યારેક એવા લોકો
પણ ટાઈમપાસ કરી જાય,
જેમને ઘડિયાળમાં ટાઈમ જોતા
પણ ના આવડતું હોય !!
😂😂😂😂😂😂
kyarek eva loko
pan timepase kari jay,
jemane ghadiyal ma time jota
pan na avadatu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખબર નહીં ક્યાંથી આવે છે
ખબર નહીં
ક્યાંથી આવે છે એ લોકો,
જે ગમે ત્યારે ને ગમે ત્યાં
સેલ્ફી લેવા મંડી પડે !!
😂😂😂😂😂😂
khabar nahi
kyathi aave chhe e loko,
je game tyare ne game tya
selfee leva mandi pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઈંગ્લીશ ગીતો અને ગુજરાતી છોકરીઓ,
ઈંગ્લીશ ગીતો
અને ગુજરાતી છોકરીઓ,
સમજણમાં કોઈને ના આવે
પણ પસંદ બધાને આવે !!
😂😂😂😂😂😂
english gito
ane gujarati chhokario,
samajan ma koine na aave
pan pasand badhane aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એટલું અમીર થઇ જવું છે
એટલું અમીર થઇ જવું છે
કે કોઈ એક દિલ તોડે,
તો બીજું #TRANSPLANT
કરાવી શકું !!
😂😂😂😂😂😂
etalu amir thai javu chhe
ke koi ek dil tode,
to biju #transplant
karavi shaku !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago