
મેં કહ્યું DP માં તારો
મેં કહ્યું DP માં
તારો ફોટો મુકને,
તો વાંદરી કહે ના
તડકો બહુ છે !!
😂😂😂😂😂
me kahyu dp ma
taro photo muk ne,
to vandari kahe na
tadako bahu chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેના કરતા મારા #પીધેલા દોસ્તો
જેના કરતા મારા #પીધેલા
દોસ્તો સારો ડાન્સ કરે,
એવી છોકરીઓ ગરબા ક્વીન
લખે ત્યારે ખરેખર લાગી
આવે હો !!
😂😂😂😂😂
jen karata mara #pidhela
dosto saro dance kare,
evi chhokario garab queen
lakhe tyare kharekhar lagi
aave ho !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જ્યારે પાપનો ઘડો ભરાય ત્યારે
જ્યારે પાપનો
ઘડો ભરાય ત્યારે ઘડો
હટાવીને પીપડું મૂકી દેવું,
પણ લખણ ક્યારેય
છોડવા નહીં !!
😜😜😜😜😜
jyare pap no
ghado bharay tyare ghado
hatavine pipadu muki devu,
pan lakhan kyarey
chhodava nahi !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
થોડું ધ્યાન રાખજો સાહેબ, આ
થોડું ધ્યાન રાખજો સાહેબ,
આ કોરોના પણ પ્રેમ જેવો જ છે,
ખબર પણ નહીં રહે ને થઇ જશે !!
😂😂😂😂😂😂
thodu dhyan rakhajo saheb,
aa corona pan prem jevo j chhe,
khabar pan nahi rahe ne thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજે ડબલ બેડનો પલંગ જોઇને
આજે ડબલ બેડનો
પલંગ જોઇને આવ્યો છું,
હવે ખાલી દુલ્હન જોવાની
બાકી છે બસ !!
😂😂😂😂😂😂
aaje dabal bed no
palang joine aavyo chhu,
have khali dulhan jovani
baki chhe bas !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો કામ કરીને ફોન હાથમાં
લોકો કામ
કરીને ફોન હાથમાં લે,
હું ફોનથી થાકી જાઉં એટલે
કામ હાથમાં લઉં !!
😂😂😂😂😂😂
loko kam
karine phone hath ma le,
hu phone thi thaki jau etale
kam hath ma lau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જરૂરી નથી કે બરબાદ થવા
જરૂરી નથી કે બરબાદ
થવા માટે પ્રેમ જ કરવો પડે,
તમે IPL પર સટ્ટો પણ રમી
શકો છો !!
😂😂😂😂😂😂
jaruri nathi ke barabad
thava mate prem j karavo pade,
tame ipl par satto pan rami
shako chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ચીનને ગાળો દેવાવાળો સમૂહ અત્યારે
ચીનને ગાળો દેવાવાળો
સમૂહ અત્યારે શાંત બેઠો છે,
એ પાન માવા ઠેકાની દુકાનો
ખુલ્યા પછી ACTIVE થશે !!
😂😂😂😂😂😂
china ne galo devavalo
samuh atyare shant betho chhe,
e pan mava thekani dukano
khulya pachhi active thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શું આ રાક્ષસો એટલા બધા
શું આ રાક્ષસો
એટલા બધા સુખી હતા,
કે હંમેશા હસતા જ
રહેતા હાહાહાહા !!
😂😂😂😂😂😂
shu aa rakshaso
etala badha sukhi hata,
ke hammesha hasata j
raheta hahahaha !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભગવાન જયારે બુદ્ધિ વહેંચી રહ્યા
ભગવાન જયારે
બુદ્ધિ વહેંચી રહ્યા હતા,
ત્યારે ખબર નહીં આ છોકરાઓ
ક્યાં ગયા હતા !!
😂😂😂😂😂😂
bhagavan jayare
budhdhi vahenchi rahya hata,
tyare khabar nahi aa chhokarao
kya gaya hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago