
90% ભારતીય પત્નીઓ પતિઓની આદત
90% ભારતીય પત્નીઓ
પતિઓની આદત બદલવા માંગે છે,
જયારે 99% પતિઓ પોતાની
પત્ની જ બદલવા માંગે છે !!
😂😂😂😂😂😂
90% bharatiy patnio
pationi aadat badalava mange chhe,
jayare 99% patio potani
patni j badalava mange chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
I Love You કરતા પણ
I Love You
કરતા પણ ત્રણ શબ્દો છે,
જે મને બહુ સાંભળવા ગમે છે
" તું સુઈ જા " !!
😂😂😂😂😂😂
i love you
karata pan tran shabdo chhe,
je mane bahu sambhalav game chhe
" tu sui ja" !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોનું ડાચું MARUTI 800
અમુક લોકોનું ડાચું
MARUTI 800 જેવું હોય,
અને એટીટ્યુડ BMW જેવો
બતાવતા હોય !!
😂😂😂😂😂😂
amuk lokonu dachu
maruti 800 jevu hoy,
ane attitude bmw jevo
batavata hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સુંદર હોવું એ પણ એક
સુંદર હોવું એ
પણ એક મુસીબત છે,
ભગવાનની મહેરબાની કે
મારા બધા બેસ્ટ ફ્રેન્ડ આ
મુસીબતથી દુર છે !!
😂😂😂😂😂😂
sundar hovu e
pan ek musibat chhe,
bhagavan ni maherabani ke
mara badha best friend
musibat thi dur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મેરા દિલ જીસપે ફિદા હૈ,
મેરા દિલ જીસપે ફિદા હૈ,
એના ફેબ્રુઆરીમાં લગ્ન છે !!
😂😂😂😂😂😂
mera dil jisape fida hai,
ena february ma lagn chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હે ભગવાન ઉઠાવી લે મને,
હે ભગવાન
ઉઠાવી લે મને,
મારો બાબુ મને #Miss
નથી કરતો !!
😂😂😂😂😂😂
he bhagavan
uthavi le mane,
maro babu mane #miss
nathi karato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ડર શું છે એ તો
ડર શું છે
એ તો એને જ પૂછો,
જે લોક કર્યા વગર મોબાઈલ
ઘરે ભૂલી ગયા હોય !!
😂😂😂😂😂
dar shu chhe
e to ene j puchho,
je lock karya vagar mobile
ghare bhuli gaye hoy !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું પ્રેમ નહીં આદત હતો
તું પ્રેમ નહીં
આદત હતો મારી,
અને મેં મારી આદત
બદલી લીધી છે !!
😂😂😂😂😂😂
tu prem nahi
aadat hato mari,
ane me mari aadat
badali lidhi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ છોકરા સાથે ફલર્ટ પણ
કોઈ છોકરા સાથે
ફલર્ટ પણ કરી લે બહેન,
બધાને ભાઈ બનાવી
બનાવીને શું કરીશ !!
😜😜😜😜😜😜
koi chhokara sathe
flirt pan kari le bahen,
badhane bhai banavi
banavine shu karish !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
આમ તો લગ્નની બધી તૈયારીઓ
આમ તો લગ્નની
બધી તૈયારીઓ થઇ ગઈ છે,
બસ હવે ખાલી એક છોકરી
શોધવાની બાકી છે !!
😜😜😜😜😜😜
aam to lagn ni
badhi taiyario thai gai chhe,
bas have khali ek chhokari
shodhavani baki chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago