
અમુક છોકરીઓ ગરબા રમતા રમતા
અમુક છોકરીઓ
ગરબા રમતા રમતા એવા
હાથ ફેરવતી હોય,
કે લાગે હમણાં OFF Spin
બોલ નાખશે !!
😝😝😝😝😝😝
amuk chhokario
garaba ramata ramata eva
hath feravati hoy,
ke lage hamana off spin
boll nakhashe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
એક તો મારી પાસે મગજ
એક તો મારી પાસે
મગજ બહુ ઓછું છે,
અને એમાંય લોકો એને
ખરાબ કરે છે !!
😂😂😂😂😂😂
ek to mari pase
magaj bahu ochhu chhe,
ane emany loko ene
kharab kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કાશ ઉંઘવાના પણ થોડા રૂપિયા
કાશ ઉંઘવાના પણ
થોડા રૂપિયા મળી જતા,
તો આજે મમ્મીના મહેણાં
ના સાંભળવા પડતા !!
😂😂😂😂😂😂
kash unghavana pan
thoda rupiya mali jata,
to aje mummy na mahena
na sambhalava padata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું કહે રાત તો રાત
તું કહે રાત તો રાત
અને દિવસ તો દિવસ,
કેમ કે ગાંડા માણસ જોડે
કોણ મગજમારી કરે !!
😄😄😄😄😄😄
tu kahe rat to rat
ane divas to divas,
kem ke ganda manas jode
kon magaj mari kare !!
😄😄😄😄😄😄
Gujarati Jokes
2 years ago
વરરાજા કરતા પણ વધારે દેખરેખ
વરરાજા કરતા
પણ વધારે દેખરેખ
એની થતી હોય છે,
જેની પાસે #બાટલીનો
વહીવટ હોય છે !!
😂😂😂😂😂
var raja karata
pan vadhare dekharekh
eni thati hoy chhe,
jeni pase #batalino
vahivat hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાચી દોસ્તી કંઈ એમ જ
સાચી દોસ્તી
કંઈ એમ જ નથી થતી,
એના માટે બંનેના કાંડ
મળવા જોઈએ !!
😂😂😂😂😂😂
sachi dosti
kai em j nathi thati,
ena mate bannena kand
malava joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
-: મોટાભાગની છોકરીઓનું દર્દ :-
-: મોટાભાગની છોકરીઓનું દર્દ :-
પેટ્રોલ મોંઘુ થઇ ગયું
એ બધાને દેખાય છે,
પકોડી ૧૦ ની ૪ થઇ ગઈ
એ કોઈને નથી દેખાતું !!
😂😂😂😂😂😂
-: motabhagani chhokarionu dard:-
petrol monghu thai gayu
e badhane dekhay chhe,
pakodi 10 ni 4 thai gai
e koine nathi dekhatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
TikTok વાળાઓ વધુ પરેશાન ના
TikTok વાળાઓ
વધુ પરેશાન ના થાઓ,
બાબા રામદેવ પતંજલિનું
બહુ જલ્દી ઝટક મટક સ્વદેશી
એપ લોંચ કરશે !!
😂😂😂😂😂😂
tiktok valao
vadhu pareshan na thao,
baba ramadev patanjalinu
bahu jaldi zatak matak svadeshi
app lonch karashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બરબાદ થવાના ઘણા રસ્તા હતા,
બરબાદ થવાના
ઘણા રસ્તા હતા,
પણ મારા દોસ્તને
પ્રેમ જ ગમ્યો !!
😂😂😂😂😂😂
barabad thavana
ghana rasta hata,
pan mara dost ne
prem j gamyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલના સીધા માણસો કેવા હોય
આજકાલના સીધા
માણસો કેવા હોય છે,
ભક્તિ કરવી રામની ને પત્તર
ઠોકવી આખા ગામની !!
😂😂😂😂😂😂
aajakalana sidha
manaso keva hoy chhe,
bhakti karavi ram ni ne pattar
thokavi aakha gam ni !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago