Teen Patti Master Download
જરૂર કોઈ એને પટાવીને લઇ

જરૂર કોઈ એને
પટાવીને લઇ ગયું હશે,
બાકી એ મને ફટાફટ
રીપ્લાય આપતી હતી !!
😂😂😂😂😂😂

jarur koi ene
patavine lai gayu hashe,
baki e mane fatafat
reply aapati hati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એ લોકો પર ક્યારેય ભરોસો

એ લોકો પર ક્યારેય
ભરોસો ના કરવો સાહેબ,
જેમણે લાસ્ટ સીન અને
બ્લુ ટીક ઓફ રાખેલ હોય !!
😂😂😂😂😂😂

e loko par kyarey
bharoso na karavo saheb,
jemane last seen ane
blue tik of rakhel hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ઈતિહાસ સાક્ષી છે સાહેબ, આજ

ઈતિહાસ
સાક્ષી છે સાહેબ,
આજ સુધી કોઈ પણ
પુરુષના સ્વપ્નમાં એની
પત્ની નહીં આવી હોય !!
😂😂😂😂😂😂

itihas
sakshi chhe saheb,
aaj sudhi koi pan
purush na svapnama eni
patni nahi aavi hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મને મારી પોસ્ટ માટે કોઈ

મને મારી પોસ્ટ માટે
કોઈ મેડલ નથી જોઈતું,
બસ તમે બધા જે બત્રીસી
બતાઓ છો એ જ મારા
માટે બહુ છે !!
😂😂😂😂😂😂

mane mari post mate
koi medal nathi joitu,
bas tame badha je batrisi
batao chho e j mara
mate bahu chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એણે કીધું મારા દિલમાં તારા

એણે કીધું મારા દિલમાં
તારા માટે કોઈ જગ્યા નથી,
મેં કહ્યું મગજમાં રાખી લે એ
તો સાવ ખાલી જ છે !!
😂😂😂😂😂😂

ene kidhu mara dil ma
tara mate koi jagya nathi,
me kahyu magaj ma rakhi le e
to sav khali j chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ઈલાસ્ટીકવાળા કપડા પહેરવાના રવાડે જ્યારથી

ઈલાસ્ટીકવાળા
કપડા પહેરવાના રવાડે
જ્યારથી ચઢ્યો છે,
માણસ બાંધછોડ કરવાનું
જ ભુલી ગયો છે !!
😂😂😂😂😂😂

elastic vala
kapada paheravana ravade
jyar thi chadhyo chhe,
manas bandhachhod karavanu
j bhuli gayo chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

આ જે અમુક લોકો ભાવ

આ જે અમુક
લોકો ભાવ ખાય છે,
શું એમને ઘરેથી ખાવાનું
નથી આપતા ?
😂😂😂😂😂😂

aa je amuk
loko bhav khay chhe,
shu emane gharethi khavanu
nathi aapata?
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જીવન ખુબ કિમતી છે, એને

જીવન ખુબ કિમતી છે,
એને છોકરીઓના ફોટા ઝૂમ
કરીને જોવામાં વ્યર્થ ના કરો !!
😂😂😂😂😂😂

jivan khub kimati chhe,
ene chhokariona phota zoom
karine jovama vyarth na karo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મને પટાવવા થોડી મહેનત કરવી

મને પટાવવા
થોડી મહેનત કરવી પડશે,
હું કંઈ મેગી નથી કે બે મીનીટમાં
તૈયાર થઇ જાઉં !!
😂😂😂😂😂😂

mane patavava
thodi mahenat karavi padashe,
hu kai meggi nathi ke be minute ma
taiyar thai jau !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ભલે 7 બિલિયન લોકો છે

ભલે 7 બિલિયન
લોકો છે આ દુનિયામાં,
પણ તારું વાંદરા જેવું ડાચું
મારું ફેવરીટ છે !!
😂😂😂😂😂😂

bhale 7 bilion
loko chhe duniyama,
pan taru vandara jevu dachu
maru fevourite chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.