
ઓફિસથી ઘરે વહેલા આવો તો
ઓફિસથી ઘરે
વહેલા આવો તો જમવાનું
ગરમ ને પત્ની ઠંડી મળે,
અને જો મોડું થાય તો
બંને ઉલટું મળે !!
😂😂😂😂😂😂
office thi ghare
vahela aavo to jamavanu
garam ne patni thandi male,
ane jo modu thay to
banne ulatu male !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
365 દિવસ ઘરનું કામ કરું,
365 દિવસ
ઘરનું કામ કરું,
તોય ઘરેથી બધા
કામ ચોર કહે છે !!
😂😡😂😡😂😡
365 divas
gharanu kam karu,
toy gharethi badh
kam chor kahe chhe !!
😂😡😂😡😂😡
Gujarati Jokes
2 years ago
મારે તો એ છોકરાને પરણવું
મારે તો એ
છોકરાને પરણવું છે,
જેને હું એકવાર કહું ત્યાં
જ ગરોળી કાઢી દે !!
😂😂😂😂😂😂
mare to e
chhokarane paranavu chhe,
jene hu ekavar kahu tya
j garoli kadhi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા મિત્રો પાસે ભલે કોઈ
મારા મિત્રો પાસે
ભલે કોઈ ટેલેન્ટ ના હોય,
પણ પ્લાન કેન્સલ કરવામાં
નંબર વન છે ટણપાઓ !!
😂😂😂😂😂😂
mara mitro pase
bhale koi talent na hoy,
pan plan cancel karavama
nambar one chhe tanapao !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આમ તો હું સિંગલ છું,
આમ તો હું સિંગલ છું,
પણ મોડી રાત સુધી ઓનલાઈન
રહીને રીલેટીવ્સને બળતરા
જરૂર આપું છું !!
😂😂😂😂😂😂
aam to hu single chhu,
pan modi rat sudhi online
rahine reletive ne balatara
jarur aapu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નાનપણમાં સાલું કંઈ યાદ નહોતું
નાનપણમાં સાલું
કંઈ યાદ નહોતું રહેતું,
અને હવે એક વાંદરી
ભુલાતી નથી !!
😂😂😂😂😂😂
nanapan ma salu
kai yad nahotu rahetu,
ane have ek vandari
bhulati nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કેટલાક લોકોનું હસવાનું એટલું જોરદાર
કેટલાક લોકોનું હસવાનું
એટલું જોરદાર હોય છે,
કે એમને હસતા જોઇને
આપણને હસવું આવી જાય !!
😂😂😂😂😂😂
ketalak lokonu hasavanu
etalu joradar hoy chhe,
ke emane hasata joine
aapan ne hasavu aavi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પરણેલા પુરુષની જિંદગી એસટી બસ
પરણેલા પુરુષની
જિંદગી એસટી બસ જેવી છે,
દિવસે ગમે ત્યાં ફરે પણ સાંજે
ડેપોમાં જમા થવું પડે !!
😂😂😂😂😂😂😂
paranela purush ni
jindagi st bas jevi chhe,
divase game tya fare pan sanje
depoma jama thavu pade !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રડવું તો બધાને આવતું જ
રડવું તો
બધાને આવતું જ હોય છે,
પણ રડવાની સાથે સાથે
નાકમાંથી ફુગ્ગા બનાવવાનું
ટેલેન્ટ ખાલી છોકરીઓમાં
જ હોય છે !!
😂😂😂😂😂😂
radavu to
badhane aavatu j hoy chhe,
pan radavani sathe sathe
nak manthi fuggo banavavanu
talent khali chhokarioma
j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું સિંગલ એટલા માટે પણ
હું સિંગલ
એટલા માટે પણ છું,
કેમ કે મને રોમેન્ટિક વાતોમાં
હસવું આવી જાય છે !!
😂😂😂😂😂😂
hu singie
etala mate pan chhu,
kem ke mane romantic vatoma
hasavu aavi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago