
પ્રેમ માણસને તોતળો કરી નાખે
પ્રેમ માણસને
તોતળો કરી નાખે છે,
મેરે બાબુને થાના થાયા !!
😂😂😂😂😂
prem manas ne
totalo kari nakhe chhe,
mere babu ne thana thaya !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દેશના યુવાનો જાગી રહ્યા છે,
દેશના
યુવાનો જાગી રહ્યા છે,
હવે તેઓ ઉઠશે અને IPL
માં સટ્ટા લગાવશે !!
😂😂😂😂😂😂
desh na
yuvano jagi rahya chhe,
have teo uthashe ane ipl
ma satta lagavashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો પ્રેમ છે તો પ્રપોઝ
જો પ્રેમ છે તો
પ્રપોઝ કરી દે પાગલ,
હું કંઈ લક્ષ્મણ નથી કે
તારું નાક કાપી નાખીશ !!
😂😂😂😂😂😂
jo prem chhe to
propose kari de pagal,
hu kai lakshman nathi ke
taru nak kapi nakhish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે પણ Theater માં Corner
જયારે પણ
Theater માં Corner સીટ
પર Couples જોવ છું,
ત્યારે થાય કે અસલી Movie
તો અહીંયા ચાલશે !!
😜😜😜😜😜😜
jayare pan
theater ma corner sit
par couples jov chhu,
tyare thay ke asali movie
to ahinya chalashe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
જિંદગી પણ જેઠાલાલ જેવી થઇ
જિંદગી પણ
જેઠાલાલ જેવી થઇ ગઈ છે,
મુસીબત જાતી નથી ને
બબીતા આવતી નથી !!
😂😂😂😂😂😂
jindagi pan
jethalal jevi thai gai chhe,
musibat jati nathi ne
babita aavati nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ બેમ જેવું કંઈ નથી
પ્રેમ બેમ જેવું
કંઈ નથી હોતું સાહેબ,
બધા ખાલી ટાઈમપાસ
કરવાના બહાના હોય છે !!
😂😂😂😂😂😂
prem bem jevu
kai nathi hotu saheb,
badha khali timepass
karavana bahana hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ દોસ્તની દોસ્તી પર કોઈ
એ દોસ્તની દોસ્તી પર
કોઈ દિવસ શક ના કરવો,
જે તમને સારી વાતો પણ
ગાળો દઈને સમજાવે !!
😂😂😂😂😂😂
e dost ni dosti par
koi divas shak na karavo,
je tamane sari vato pan
galo daine samajave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
exam પણ મોબાઈલ ઉપર લેવી
exam પણ મોબાઈલ
ઉપર લેવી જોઈએ કેમ કે
અમારી writing સ્પીડ કરતા
typing સ્પીડ વઘારે છે !!
😂😂😂😂😂😂
exam pan mobile
upar levi joie kem ke
amari writing speed karata
typing speed vaghare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરો સ્વભાવે કેવો છે એ
છોકરો સ્વભાવે
કેવો છે એ મહત્વનું નથી,
એ ફોન Mi નો લઇ દે છે કે
iPhone એ મહત્વનું છે !!
😂😂😂😂😂😂
chhokaro svabhave
kevo chhe e mahatv nu nathi,
e phone mi no lai de chhe ke
iphone e mahatv nu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું તો કર્મ કરવામાં જ
હું તો કર્મ
કરવામાં જ માનું છું,
હવે કાંડ થઈ જાય એમાં
મારો શું વાંક !!
😂😂😂😂😂😂
hu to karm
karavama j manu chhu,
have kand thai jay ema
maro shu vank !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago