
નવા વર્ષથી શું ફરક પડશે
નવા વર્ષથી
શું ફરક પડશે મને,
ખાલી વર્ષ અને કેલેન્ડર
બદલાયું છે બાકી જિંદગી
તો જંડ જ રહેવાની છે !!
😂😂😂😂😂😂
nava varsh thi
shu farak padashe mane,
khali varsh ane calendar
badalayu chhe baki jindagi
to jand j rahevani chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને લાગે છે કે તારો
મને લાગે છે
કે તારો જન્મ,
મારી સાથે ઝગડો
કરવા જ થયો છે !!
😂😂😂😂😂😂
mane lage chhe
ke taro janm,
mari sathe zagado
karava j thayo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બોલો હવે શું કરવું આમાં,
બોલો હવે શું કરવું આમાં,
ખેતી કરીએ તો પાણી ખૂટે અને
તૈયારી કરીએ તો પેપર ફૂટે !!
😂😂😂😂😂😂
bolo have shu karavu aama,
kheti karie to pani khute ane
taiyari karie to paper fute !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે તમને ખુદથી વધારે બીજાની
જયારે તમને
ખુદથી વધારે બીજાની
ચિંતા થવા લાગે,
ત્યારે સમજી જજો કે તમારા
બરબાદીના દિવસો
આવી ગયા છે !!
😂😂😂😂😂😂
jayare tamane
khud thi vadhare bijani
chinta thava lage,
tyare samaji jajo ke tamara
barabadina divaso
aavi gaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ટીવી સીરીયલ જોઇને એક વસ્તુ
ટીવી સીરીયલ જોઇને
એક વસ્તુ સમજાઈ ગઈ,
જેટલો મોટો ચાંદલો એટલી
ખતરનાક સ્ત્રી !!
😂😂😂😂😂😂
tv serial joine
ek vastu samajai gai,
jetalo moto chandalo etali
khataranak stri !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધા કહે છે કે મરી
બધા કહે છે કે મરી જા,
પણ કોઈ એ નથી કહેતું
કે કોના પર મરું !!
😂😂😂😂😂
badh kahe chhe ke mari ja,
pan koi e nathi kahetu
ke kona par maru !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો કહે છે ગાળો ખાવાથી
લોકો કહે છે ગાળો
ખાવાથી લાંબી ઉંમર મળે છે,
એટલે જ તો મારા દોસ્તનું
અમર થવું પાક્કું છે !!
😂😂😂😂😂😂
loko kahe chhe galo
khavathi lambi ummar male chhe,
etale j to mara dost nu
amar thavu pakku chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાચું કહું તો Exam અને
સાચું કહું તો
Exam અને લગ્ન,
બીજાના હોય તો
જ મજા આવે !!
😂😂😂😂😂
sachu kahu to
exam ane lagn,
bijana hoy to
j maja aave !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દોસ્તને ક્યારેય એકલું નહીં લાગવા
દોસ્તને ક્યારેય
એકલું નહીં લાગવા દેવાનું,
એને હેરાન કરતુ જ રહેવાનું !!
😂😂😂😂😂😂
dostane kyarey
ekalu nahi lagava devanu,
ene heran karatu j rahevanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ પ્રેમ બેમ છોડો, પાણીપુરી
આ પ્રેમ બેમ છોડો,
પાણીપુરી ખવડાવતા
હોય તો બોલો !!
😂😂😂😂😂😂
aa prem bem chhodo,
panipuri khavadavata
hoy to bolo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago