
આ દુનિયા ખરાબ નથી સાહેબ,
આ દુનિયા
ખરાબ નથી સાહેબ,
બસ લોકો હરામી હોય છે !!
😂😂😂😂😂
aa duniya
kharab nathi saheb,
bas loko harami hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બદનામ તો પેટ્રોલ થઇ ગયું,
બદનામ તો
પેટ્રોલ થઇ ગયું,
ભાવ તમારા પણ
ક્યાં ઓછા છે !!
😂😂😂😂😂😂
badanam to
petrol thai gayu,
bhav tamara pan
kya ochha chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કેટલા ટેલેન્ટેડ હોય છે એ
કેટલા ટેલેન્ટેડ
હોય છે એ લોકો,
જે કોલમાં ધીમે ધીમે
વાત કરી લે છે !!
😂😂😂😂😂😂
ketala talented
hoy chhe e loko,
je call ma dhime dhime
vat kari le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું મારી ગર્લફ્રેન્ડને બહુ પ્રેમ
હું મારી ગર્લફ્રેન્ડને
બહુ પ્રેમ કરું છું,
પણ પ્રોબ્લેમ એ છે
કે એને ખબર નથી કે
એ મારી ગર્લફ્રેન્ડ છે !!
😂😂😂😂😂😂
hu mari girlfriend ne
bahu prem karu chhu,
pan problem e chhe
ke ene khabar nathi ke
e mari girlfriend chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સોશિયલ મીડિયામાં એવા લોકોને પણ
સોશિયલ મીડિયામાં
એવા લોકોને પણ ગર્લફ્રેન્ડ
મળી જાય છે,
જેમને ગલીની દુકાનોમાં
ઉધાર પણ ના મળતું હોય !!
😂😂😂😂😂😂
social media ma
eva lokone pan girlfriend
mali jay chhe,
jemane galini dukanoma
udhar pan na malatu hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધી હિરોઈનોની આટલી ગોરી ત્વચાનું
બધી હિરોઈનોની
આટલી ગોરી ત્વચાનું રહસ્ય,
લક્સ નથી ડ્રગ્સ છે એ આજે
ખબર પડી !!
😂😂😂😂😂😂
badhi hiroinoni
aatali gori tvachanu rahasy,
lux nathi drugs chhe e aaje
khabar padi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારો બાબુ ખોવાઈ ગયો છે,
મારો બાબુ
ખોવાઈ ગયો છે,
જેને મળે એ પોતાની
પાસે રાખી લેજો,
મારે નથી જોઈતો હવે !!
😂😂😂😂😂😂
maro babu
khovai gayo chhe,
jene male e potani
pase rakhi lejo,
mare nathi joito have !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ મારી દુનિયા હતો, હવે
એ મારી દુનિયા હતો,
હવે તમે જાણો જ છો કે
આ દુનિયા કેવી છે !!
😂😂😂😂😂
e mari duniya hato,
have tame jano j chho ke
aa duniya kevi chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Flight Mode નું સાચું કામ,
Flight Mode
નું સાચું કામ,
તો Network Refresh
કરવાનું છે !!
😂😂😂😂😂😂
flight mode
nu sachu kam,
to network refresh
karavanu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો ઘરવાળી સાડીનો પાલવ વાળે
જો ઘરવાળી સાડીનો
પાલવ વાળે તો સમજવું,
કે કાં તો ઘરકામ પતાવશે
કાં તો ઘરવાળાને !!
😝😝😝😝😝😝
jo gharavali sadino
palav vale to samajavu,
ke ka to gharakam patavashe
ka to gharavalane !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago