
જરૂરી નથી બધા દેવના દીધેલ
જરૂરી નથી બધા
દેવના દીધેલ જ હોય,
અમુક લોહીના પીધેલ
પણ હોય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi badha
dev na didhel j hoy,
amuk lohina pidhel
pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક તો મને એમ થાય
ક્યારેક તો
મને એમ થાય છે,
કે તારામાં ઉપરનો
માળ છે જ નહીં !!
😂😂😂😂😂😂
kyarek to
mane em thay chhe,
ke tarama upar no
mal chhe j nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરાઓ એટલા સીધા હોય
અમુક છોકરાઓ
એટલા સીધા હોય છે કે
પૂછવાનું મન થાય,
ભાઈ ફલર્ટ કરતા આવડે
છે કે શીખવાડું !!
😂😂😂😂😂😂
amuk chhokarao
etala sidha hoy chhe ke
puchavanu man thay,
bhai flirt karata aavade
chhe ke shikhavadu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક તો પેદા થવાનો પસ્તાવો,
એક તો પેદા
થવાનો પસ્તાવો,
ને ઉપરથી હરામીઓ
પાર્ટી માંગે !!
😂😂😂😂😂😂
ek to peda
thavano pastavo,
ne upar thi haramio
party mange !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વિચારું છું કે તારા ગળામાં
વિચારું છું
કે તારા ગળામાં
લીંબુ મરચા બાંધી દઉં,
આજકાલ ઘણાની નજર
છે તારા પર !!
😂😂😂😂😂😂
vicharu chhu
ke tara galama
limbu maracha bandhi dau,
aajakal ghanani najar
chhe tara par !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાચું કહું છું, તારા જેવો
સાચું કહું છું,
તારા જેવો હરામી દોસ્ત
કોઈને નહીં હોય !!
😂😂😂😂😂😂
sachhu kahu chhu,
tara jevo harami dost
koine nahi hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોને કંઈ કામધંધો નથી
અમુક લોકોને
કંઈ કામધંધો નથી હોતો,
જયારે મળે એટલે પાર્ટી
પાર્ટી કરતા હોય છે !!
😂😂😂😂😂😂
amuk lokone
kai kamadhandho nathi hoto,
jayare male etale party
party karata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અડધો દિવસ તો એ વિચારવામાં
અડધો દિવસ તો એ
વિચારવામાં નીકળી જાય છે,
કે મારી બેસ્ટફ્રેન્ડને બોયફ્રેન્ડ
મળી જશે તો મારું શું થશે !!
😂😂😂😂😂😂
adadho divas to e
vicharavama nikali jay chhe,
ke mari bestfriend ne boyfriend
mali jashe to maru shu thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કસમથી બહુ ખુશી મળે છે,
કસમથી
બહુ ખુશી મળે છે,
જ્યારે મારી મમ્મી મને
કહે છે કે તારા આ નખરા
તારા ઘરવાળા પાસે કરજે !!
😂😂😂😂😂😂
kasam thi
bahu khushi male chhe,
jyare mari mummy mane
kahe chhe ke tara nakhara
tara gharavala pase karaje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકો કહે છે પ્રેમ કરવો
લોકો કહે છે
પ્રેમ કરવો મુશ્કેલ છે,
અને ટીચર કહે છે જે વસ્તુ મુશ્કેલ
લાગે એને વારંવાર કરો !!
😂😂😂😂😂😂
loko kahe chhe
prem karavo muskel chhe,
ane teacherr kahe chhe je vastu muskel
lage ene varanvar karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago