
ગમે એટલું સારું અંગ્રેજી શીખી
ગમે એટલું
સારું અંગ્રેજી શીખી લો,
પણ ગાળો તો ગુજરાતીમાં
જ નીકળે છે !!
😜😜😜😜😜😜
game etalu
saru angreji shikhi lo,
pan galo to gujaratima
j nikale chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
પત્ની અને આતંકવાદીમાં આટલો જ
પત્ની અને આતંકવાદીમાં
આટલો જ ફરક હોય છે,
આતંકવાદી ક્યારેક ક્યારેક
સરેન્ડર કરી દે છે !!
😂😂😂😂😂😂
patni ane aatankavadima
aatalo j farak hoy chhe,
aatankavadi kyarek kyarek
surrender kari de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો કોઈ છોકરી તમારી ફોલો
જો કોઈ છોકરી તમારી
ફોલો રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે,
તો સમજજો કે તમે પ્રોફાઈલ
ટેસ્ટ પાસ કરી લીધી છે !!
😂😂😂😂😂😂😂
jo koi chhokari tamari
follow request except kari le,
to samajajo ke tame profile
test pass kari lidhi chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એની ટાઈપીંગ સ્લો નથી મારા
એની ટાઈપીંગ
સ્લો નથી મારા ભાઈ,
એ તારા જેવા બીજા
ચારને રમાડતી હશે !!
😂😂😂😂😂😂😂
eni typing
slow nathi mara bhai,
e tara jeva bija
char ne ramadati hashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રાશી પર ભરોસો ના કરો
રાશી પર
ભરોસો ના કરો સાહેબ,
કન્યા રાશી વાળા કન્યા વગર ફરી
રહ્યા છે અને સિંહ રાશી વાળાને
કુતરા પણ દોડાવે છે !!
😂😂😂😂😂😂😂
rashi par
bharoso na karo saheb,
kanya rashi vala kanya vagar fari
rahya chhe ane sinh rashi valane
kutara pan dodave chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આમ તો હું બહુ જીદ્દી
આમ તો
હું બહુ જીદ્દી છું,
પણ તારી આગળ મારું
કંઈ ચાલતું નથી !!
😂😂😂😂😂
aam to
hu bahu jiddi chhu,
pan tari aagal maru
kai chalatu nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમે તમારા માટે લખતા રહ્યા,
અમે તમારા
માટે લખતા રહ્યા,
ને તમે બીજાને ફોરવર્ડ
કરતા રહ્યા !!
😂😂😂😂😂
ame tamara
mate lakhata rahya,
ne tame bijane forward
karata rahya !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને મારા લગ્નની ચિંતા નથી,
મને મારા
લગ્નની ચિંતા નથી,
મને તો એની ચિંતા છે
જેના લગ્ન મારી સાથે થશે !!
😂😂😂😂😂😂
mane mara
lagn ni chinta nathi,
mane to eni chinta chhe
jena lagn mari sathe thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આખી રામાયણમાં એકપણ વાર ઉ
આખી રામાયણમાં
એકપણ વાર ઉ સાબજી
શબ્દ વપરાયેલ નથી,
અને ઓલી કહે છે કે
રામ નેપાળી હતા !!
😂😂😂😂😂😂
aakhi ramayan ma
ekapan var u sabaji
shabd vaparayel nathi,
ane oli kahe chhe ke
ram nepali hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓમાં જરા પણ હિંમત નથી
છોકરીઓમાં જરા
પણ હિંમત નથી હોતી,
મને આજ સુધી એકપણ છોકરીએ
I Love You નથી કીધું !!
😂😂😂😂😂😂
chhokarioma jara
pan himmat nathi hoti,
mane aj sudhi ekapan chhokarie
i love you nathi kidhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago