
સરકારી નોકરીમાં એવું શું ખાસ
સરકારી નોકરીમાં
એવું શું ખાસ છે,
જેની સામે સાત જન્મોનો
પ્રેમ પણ હારી જાય છે !!
😂😂😂😂😂😂😂
sarakari nokarima
evu shu khas chhe,
jeni same sat janmono
prem pan hari jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો તું મને ભાઈ કહીશ,
જો તું મને
ભાઈ કહીશ,
તો હું પણ તને
આંટી કહીશ !!
😂😂😂😂😂😂
jo tu mane
bhai kahish,
to hu pan tane
aunty kahish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બહેનના છોકરાઓને બગાડવામાં, સૌથી મોટો
બહેનના
છોકરાઓને બગાડવામાં,
સૌથી મોટો હાથ મામાનો
હોય છે !!
😂😂😂😂😂😂😂
bahen na
chhokaraone bagadavama,
sauthi moto hath mamano
hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક તો એમ થાય છે,
ક્યારેક
તો એમ થાય છે,
કે દુનિયામાં ચીન અને
પાકિસ્તાન ના હોત તો
કેટલી શાંતિ હોત !!
😂😂😂😂😂😂
kyarek
to em thay chhe,
ke duniyama chin ane
pakistan na hot to
ketali shanti hot !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને તો હમણાં જ ખબર
મને તો હમણાં
જ ખબર પડી,
કે કાલે રવિવાર ગયો !!
😂😂😂😂😂😂
mane to hamana
j khabar padi,
ke kale ravivar gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ફુરસતથી બનાવેલા હોય છે એ
ફુરસતથી
બનાવેલા હોય છે એ લોકો,
જે દેખાવમાં શાંત અને
દિમાગથી તોફાની હોય છે !!
😂😂😂😂😂😂
furasat thi
banavela hoy chhe e loko,
je dekhav ma shant ane
dimag thi tofani hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ટ્રાફિક સિગ્નલ પર 1 મિનીટ
ટ્રાફિક સિગ્નલ પર
1 મિનીટ રાહ નથી જોતા,
અને છોકરીઓના રિપ્લાયની
1 કલાક રાહ જોવે બોલો !!
😂😂😂😂😂😂
trafik signal par
1 minit rah nathi jota,
ane chhokariona reply ni
1 kalak rah jove bolo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને મેસેજ ના કરવો જયારે
મને મેસેજ
ના કરવો જયારે હું
Typing કરતો હોવ,
મારો આખો મેસેજ
કાઢીને તમને જવાબ
આપવો પડે છે !!
😂😂😂😂😂😂
mane message
na karavo jayare hu
typing karato hov,
maro aakho message
kadhine tamane javab
aapavo pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખુબસુરતીની વાત ના કરો સાહેબ,
ખુબસુરતીની
વાત ના કરો સાહેબ,
તમે મારી બેસ્ટીને જોઈ
લેશો તો સીધા કોમામાં
જતા રહેશો !!
😂😂😂😂😂😂
khubasuratini
vat na karo saheb,
tame mari besty ne joi
lesho to sidha komama
jata rahesho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરાઓ Handsome હોવા છતાં
અમુક છોકરાઓ
Handsome હોવા
છતાં ઘમંડ નથી કરતા,
ને અમુકને વહેમ જ
નથી જતો !!
😂😂😂😂😂😂
amuk chhokarao
handsome hova
chhata ghamand nathi karata,
ne amukane vahem j
nathi jato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago