
આખી દુનિયા એક બાજુ અને,
આખી દુનિયા
એક બાજુ અને,
તારું વાંદરા જેવું
ડાચું એક બાજુ !!
😜😜😜😜😜
aakhi duniya
ek baju ane,
taru vandara jevu
dachu ek baju !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
જીવવી જ હોય તો જિંદગી
જીવવી જ હોય તો
જિંદગી એવી જીવી લો,
કે બાજુવાળા માસી વેફરનું
પેકેટ લેવા ના મોકલે !!
😂😂😂😂😂😂
jivavi j hoy to
jindagi evi jivi lo,
ke bajuvala masi vefar nu
packet leva na mokale !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજના #કપલ દિવસમાં જેટલીવાર "આઈ
આજના #કપલ દિવસમાં
જેટલીવાર "આઈ લવ યુ" બોલે છે,
એટલીવાર તો પંડિત હવનમાં
"સ્વાહા" પણ નથી બોલતા !!
😂😂😂😂😂😂
aaj na #couple divas ma
jetalivar"i love you" bole chhe,
etalivar to pandit havan ma
"svaha" pan nathi bolata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શું કામની એવી ગર્લ બેસ્ટી,
શું કામની
એવી ગર્લ બેસ્ટી,
જે એની બેનપણી જોડે
તમારું સેટિંગ ના
કરાવી દે !!
😂😂😂😂😂😂
shu kamani
evi girl besty,
je eni benapani jode
tamaru setting na
karavi de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
1 મીનીટનું મૌન એ છોકરા
1 મીનીટનું
મૌન એ છોકરા માટે,
જેને કોલેજ ખુલતા ખબર પડશે
કે એની ગર્લફ્રેન્ડના આ
લોકડાઉનમાં લગ્ન થઇ ગયા !!
😂😂😂😂😂😂
1 minute nu
maun e chhokara mate,
jene college khulata khabar padashe
ke eni girlfriend na aa
lockdown ma lagn thai gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હવે તો કોઈને એમ પણ
હવે તો કોઈને
એમ પણ ના કહેવાય,
હું Busy છું પછી વાત કરું !!
😂😂😂😂😂😂
have to koine
em pan na kahevay,
hu busy chhu pachhi vat karu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ છોકરીઓ, મેકઅપ કરતા બ્રેકઅપ
આજકાલ છોકરીઓ,
મેકઅપ કરતા બ્રેકઅપ
વધારે કરતી હોય છે !!
😂😂😂😂😂
aajakal chhokario,
make up karata break up
vadhare karati hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કુંવારા છોકરાઓ WI-FI જોઇને શાંત
કુંવારા છોકરાઓ
WI-FI જોઇને શાંત થઇ જાય,
અને પરણેલા WIFE-EYE જોઇને !!
😂😂😂😂😂😂
kunvara chhokarao
wi-fi joine shant thai jay,
ane paranela wife-eye joine !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બદલશે તો ખાલી વર્ષ, બાકી
બદલશે
તો ખાલી વર્ષ,
બાકી તું તો કાલે પણ
હરામી હતો અને આગળ
પણ હરામી જ રહીશ !!
😂😂😂😂😂😂
badalashe
to khali varsh,
baki tu to kale pan
harami hato ane aagal
pan harami j rahish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને સુધારવાવાળા, મને સુધારવામાં ને
મને સુધારવાવાળા,
મને સુધારવામાં ને સુધારવામાં
પોતે જ બગડી ગયા !!
😂😂😂😂😂😂
mane sudharavavala,
mane sudharavama ne sudharavama
pote j bagadi gaya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago