
માથું દુખે તો ગર્લફ્રેંડ સાથે
માથું દુખે તો ગર્લફ્રેંડ
સાથે વાત કરી લેજો,
કારણ કે ઝેરને તો
ઝેર જ મારે છે !!
😂😂😂😂😂
mathu dukhe to girlfriend
sathe vat kari lejo,
karan kezer ne to
zer j mare chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું કે
આપની હા હોવી જોઈએ,
આતો શું છે કે ના પાડો તો
બ્લોક કરવાની ખબર પડે !!
😂😂😂😂😂😂😂
hu kya kahu chhu ke
aapani ha hovi joie,
aato shu chhe ke na pado to
block karavani khabar pade !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખોટી ચિંતા ના કરશો, રોજ
ખોટી ચિંતા ના કરશો,
રોજ પસાર થતો દિવસ
તમને તમારા લગ્નના દિવસ
નજીક લાવે છે !!
😂😂😂😂😂😂
khoti chinta na karasho,
roj pasar thato divas
tamane tamara lagn na divas
najik lave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અસ્ત્રાથી ડર નથી લાગતો સાહેબ,
અસ્ત્રાથી ડર
નથી લાગતો સાહેબ,
આજકાલ વાળંદના ફૂંવારાથી
ડર લાગે છે !!
😂😂😂😂😂😂😂
astrathi dar
nathi lagato saheb,
aajakal valand na phunvarathi
dar lage chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે તમને ખબર છે કે
જયારે તમને ખબર છે કે
જોડીઓ ઉપરવાળો બનાવે છે,
તો પછી તમે બીજાના Inbox
માં ઘૂસો છો જ શું કામ !!
😂😂😂😂😂😂
jayare tamane khabar chhe ke
jodio uparavalo banave chhe,
to pachhi tame bijana inbox
ma ghuso chho j shu kam !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સ્કુલ કોલેજ ચાલુ કરી દો
સ્કુલ કોલેજ
ચાલુ કરી દો ને,
ઘરવાળા બધા બહુ
કામ કરાવે છે !!
😂😂😂😂😂😂
school college
chalu kari do ne,
gharavala badha bahu
kam karave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આપણું તો બસ એક જ
આપણું તો
બસ એક જ કામ,
કોઈનાથી પટવું નહીં
અને ઈન્સ્ટાગ્રામ પરથી
હટવું નહીં !!
😂😂😂😂😂😂
aapanu to
bas ek j kam,
koinathi patavu nahi
ane instagram parathi
hatavu nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે પણ કોઈ છોકરી ઇન્સ્ટા
જયારે પણ
કોઈ છોકરી ઇન્સ્ટા ઉપર
બીમાર વાળી સ્ટોરી મુકે,
બધા છોકરાઓમાં અચાનક
જ ડોક્ટરનું ભૂત આવી
જતું હોય છે !!
😂😂😂😂😂😂
jayare pan
koi chhokari insta upar
bimar vali story muke,
badha chhokaraoma achanak
j doktaranu bhut aavi
jatu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મુબારક હો તને આ ચરબી
મુબારક હો
તને આ ચરબી તારી,
સદાય જાડી રહે એ
દુવા છે મારી !!
😂😂😂😂😂😂
mubarak ho
tane aa charabi tari,
saday jadi rahe e
duva chhe mari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભગવાને આપેલું બધું જ છે
ભગવાને આપેલું
બધું જ છે મારી પાસે બસ,
જરૂરત તો વિટામીન SHE ની છે !!
😂😂😂😂😂😂😂
bhagavane aapelu
badhu j chhe mari pase bas,
jarurat to vitamin she ni chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago