
||કોરોનાએ તો ભારે કરી ||
||કોરોનાએ તો ભારે કરી ||
માંડ અડદિયાનું
આયોજન કર્યું હતું,
ત્યાં પાછા ઉકાળા
પીવા પડશે !!
😂😂😂😂😂😂
||coronae to bhare kari ||
mand adadiyanu
aayojan karyu hatu,
tya pachha ukala
piva padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જીવન મળ્યું છે તો કંઇક
જીવન મળ્યું છે
તો કંઇક સારું કર,
બીજાની મેથી માર્યા
વગર તું તારું કર !!
😂😂😂😂😂😂
jivan malyu chhe
to kaik saru kar,
bijani methi marya
vagar tu taru kar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈક અમને પણ I LOVE
કોઈક અમને
પણ I LOVE YOU કહો,
અમે માણસ જ છીએ કોઈ
આતંકવાદી નહીં !!
😂😂😂😂😂😂
koik amane
pan i love you kaho,
ame manas j chie koi
aatankavadi nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું સંબંધ તોડી રહી છું
હું સંબંધ તોડી
રહી છું ચોપડીઓ સાથે,
કેમ કે અમારા બેઉ વચ્ચે
Understanding જ નથી !!
😂😂😂😂😂😂
hu sambandh todi
rahi chhu chopadio sathe,
kem ke amara beu vachche
understanding j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ખરેખર સાલું અમુક છોકરાઓ તો,
ખરેખર સાલું
અમુક છોકરાઓ તો,
આ દુનિયામાં ભાઈ
બનવા જ આવે છે !!
😂😂😂😂😂😂
kharekhar salu
amuk chhokarao to,
duniyama bhai
banava j aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો બકા, જ્યાં સત્ય કામ
જો બકા, જ્યાં
સત્ય કામ ના આવે,
ત્યાં સ્ક્રીનશોટ બવ જ
કામમાં આવે છે !!
😂😂😂😂😂😂
jo bak, jya
saty kam na aave,
tya screen shot bav j
kam ma aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દોસ્ત પાસે કામ કરાવવાનો મહામંત્ર,
દોસ્ત પાસે કામ
કરાવવાનો મહામંત્ર,
બસ ને ભાઈ નહીં મારો !!
😂😂😂😂😂😂
dost pase kam
karavavano mahamantr,
bas ne bhai nahi maro !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી ફ્રેન્ડસ આમ તો બધી
મારી ફ્રેન્ડસ
આમ તો બધી સ્માર્ટ છે,
પણ બધીય બોયફ્રેન્ડ પાછળ
બરબાદ છે !!
😝😝😝😝😝😝
mari friends
aam to badhi smart chhe,
pan badhiy boyfriend pachhal
barabad chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
બેશક કોઈને પ્રેમ કરવો એ
બેશક કોઈને પ્રેમ
કરવો એ સારી વાત છે,
પણ એક સાથે ૫-૬ લોકોથી
કરવો એ ખરાબ છે !!
😂😂😂😂😂😂
beshak koine prem
karavo e sari vat chhe,
pan ek sathe 5-6 lokothi
karavo e kharab chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગીમાં ગર્લફ્રેંડ ન હોવાનો સૌથી
જિંદગીમાં
ગર્લફ્રેંડ ન હોવાનો
સૌથી મોટો ફાયદો એ છે,
કે ૨૦ રૂપિયામાં બે ડીસ
પાણીપુરી એકલા
ઝાપટી જવાય !!
😂😂😂😂😂😂
jindagima
girlfriend na hovano
sauthi moto fayado e chhe,
ke 20 rupiyama be dis
panipuri ekala
zapati javay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago