
ઓનલાઈન લડાઈ એ જ જીતી
ઓનલાઈન લડાઈ
એ જ જીતી શકે છે,
જેની ટાઈપીંગ સ્પીડ
વધારે હોય છે !!
😂😂😂😂😂😂
online ladai
e j jiti shake chhe,
jeni typing speed
vadhare hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બાજુવાળા ભાભીએ દાઢ કઢાવી, ચાર
બાજુવાળા
ભાભીએ દાઢ કઢાવી,
ચાર દિવસમાં ભાઈનું દોઢ
કિલો વજન વધ્યું બોલો !!
😜😜😜😜😜😜
bajuvala
bhabhie dadh kadhavi,
char divas ma bhainu dodh
kilo vajan vadhyu bolo !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
ના બાઈકવાળો જોઈએ કે ના
ના બાઈકવાળો જોઈએ
કે ના કારવાળો જોઈએ છે,
મને તો બસ ડુંગળી કાપી આપે
કોઈ એવો સાથી જોઈએ છે !!
😂😂😂😂😂😂
na byke valo joie
ke na car valo joie chhe,
mane to bas dungali kapi aape
koi evo sathi joie chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ભાઈબંધને એટલા પૈસા જ ઉધાર
ભાઈબંધને એટલા
પૈસા જ ઉધાર દેવા,
જેટલી આપણી ભૂલવાની
ત્રેવડ હોય !!
😂😂😂😂😂😂
bhaibandh ne etala
paisa j udhar deva,
jetali aapani bhulavani
trevad hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈક તો મારી જેવા ગરીબ
કોઈક તો મારી
જેવા ગરીબ છોકરાને,
I Love You કહી દો પ્લીઝ !!
😂😂😂😂😂😂
koik to mari
jeva garib chhokarane,
i love you kahi do please !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તું મને ભૂલી જઈશ મને
તું મને ભૂલી જઈશ
મને એનો કોઈ ગમ નથી,
હું કોઈ બીજો પટાવી લઈશ,
દુનિયામાં છોકરાઓની કમી નથી !!
😝😝😝😝😝😝
tu mane bhuli jaish
mane eno koi gam nathi,
hu koi bijo patavi laish,
duniyama chhokaraoni kami nathi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
શું કોઈ સારો છોકરો #online
શું કોઈ સારો
છોકરો #online છે ?
મારે ભાઈ કહેવું છે !!
😂😂😂😂😂
shu koi saro
chhokaro #online chhe?
mare bhai kahevu chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પુરા એક કલાકનું મૌન એ
પુરા એક કલાકનું મૌન
એ માસુમ છોકરાઓ માટે,
જેને એમ છે કે ચોકલેટ અને
ટેડીથી છોકરી પટી જશે !!
😂😂😂😂😂
pura ek kalak nu maun
e masum chhokarao mate,
jene em chhe ke choclate ane
tedy thi chhokari pati jashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમમાં દગો ખાવો, એના કરતા
પ્રેમમાં દગો ખાવો,
એના કરતા તો ગોપાલના
સેવ મમરા ખાવા સારા !!
😂😂😂😂😂
prem ma dago khavo,
ena karata to gopal na
sev mamara khava sara !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વિડીયો કોલ પર સ્ક્રીનશોટ લેવાવાળા
વિડીયો કોલ પર
સ્ક્રીનશોટ લેવાવાળા દોસ્તોને,
દુશ્મન જાહેર કરી દેવા જોઈએ !!
😂😂😂😂😂😂
vidiyo kol par
screenshot levavala dostone,
dusman jaher kari deva joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago